કરિના-સૈફના દિકરા તૈમુરની આ નવી તસવીર થઈ રહી છે વાઈરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 May 2017 02:09 PM (IST)
1
2
3
સૈફ અને કરિનાના દિકરા તૈમુરની તસવીર વાઈરલ થઈ રહી છે. જેમાં તે બહુ જ ક્યુટ લાગી રહ્યો છે.
4
તૈમુરના જન્મ બાદની હોસ્પિટલની આ તસવીરો પણ ઘણી વાઈરલ થઈ હતી.
5
આ પહેલા પણ બેબો સાથેની તૈમુરની આ તસવીર તેના ફેંસને ખૂબ ગમી હતી.
6
આ તસવીરમાં તૈમુર બ્લેક પેંટ, વ્હાઈટ ટી શર્ટ અને બ્લુ કેપમાં બહુ જ ક્યુટ લાગી રહ્યો છે.