કરીના કપૂરે અક્ષય કુમારને શું આપી ઓપન ચેલેન્જ? કોને ગણાવ્યો અક્ષય માટે ખતરો?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરીના અક્ષયને ચીઢવવા માટે ફૂલ મૂડમાં હતી. ટેન્શન લેવાવાળી માં વિશે કરીના કહે છે 'બેશક એક માના રૂપમાં હું ખુબ ચિંતા કરું છું. દરેક માંને પોતાના બાળકની ચિંતા હોય છે, પણ હું જેટલું તેને બહાર ના મોકલવું, કાળુ ટિલ્લુ ના કરવા વિશે વિચારીશ એટલું હું વધારે હેરાન થઇશ. એટલા માટે હું તેને નોર્મલ લાઇફ જીવવા આપું છે.'
તાજેતરમાંજ એક ઇવેન્ટ દરમિયાન કરીના કપૂરે પોતાના કૉ-સ્ટાર અને ફ્રેન્ડ અક્ષય કુમારને મળી તો તેને મજાકિયાં અંદાજમાં ચેલેન્જ કરતી દેખાઇ હતી. એક વાયરલ વીડિયોમાં કરિના કપૂર અક્ષયને કહી રહી છે કે 'અક્ષય હું જણાવી રહી છું, તૈમુર તમારા માટે ખતરો છે, તમારા ફેન ફૉલોઇંગમાં પણ તે તમને પાછળ પાછી શકે છે. હું તમને ઓપન ચેલેન્જ આપું છું.'
મુંબઇઃ કરીના કપૂર ખાન પોતાની અપકમિંગ ફિલ્મ વીરે દી વેડિંગની તૈયારીઓ કરી રહી છે. પોતાના હેક્ટિક વર્ક શિક્યૂડની વચ્ચે બેબો પોતાની ફિલ્મ ખાસ કરીને તૈમુરની સાથે વધુ સમય વિતાવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -