✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

તનુશ્રી દત્તાની બહેને લગ્ન બાદ પ્રથમ વખત કરી આ વિધિ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Oct 2018 12:28 PM (IST)
1

2

3

ઈશિતા દત્તાએ ચાલુ વર્ષે જ વત્સલ શેઠ સાથે લગ્ન કર્યા હતા.

4

તમામ તસવીરોઃ માનવ મંગલાની

5

બંગાળી લોકો દશમીના દિવસે માતાના વિસર્જન પહેલા આ પરંપરા નિભાવે છે.

6

ઈશિતા તેની માતાને ગુલાલ લગાવતી નજરે પડે છે. બંગાળીઓમાં આ રિવાજને ‘સિંદૂર ખેલા’ કહેવામાં આવે છે.

7

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ ઈશિતા દત્તાએ લગ્ન બાદ પ્રથમ વખત દુર્ગા પૂજા કરી હતી. આ દરમિયાનની તેની કેટલીક સુંદર તસવીરો સામે આવી છે. ઈશિતા દત્તા #MeToo મૂવમેન્ટ દ્વારા નાના પાટેકર વિરુદ્ધ બોલનારી તનુશ્રી દત્તાની બહેન છે.

  • હોમ
  • મનોરંજન
  • તનુશ્રી દત્તાની બહેને લગ્ન બાદ પ્રથમ વખત કરી આ વિધિ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.