✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘મરજાવા’ના પ્રમોશનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ગ્લેમરસ અંદાજમાં નજર આવી તારા સુતારિયા, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Nov 2019 05:22 PM (IST)
1

(તસવીરો-માનવ મંગલાની)

2

‘મરજાવા’ ફિલ્મ 22 નવેમ્બરે રિલિઝ થશે.

3

ફિલ્મના પ્રમોશન દરમિયાન સિદ્ધાર્થ અને તારા અલગ અલગ અંદાજમાં પોઝ આપતા નજર આવ્યા.

4

આ દરમિયાન તારા સુતારિયા ખૂબજ ગ્લેમરસ અને હૉટ અંદાજમાં નજર આવી હતી.

5

ઉલ્લેખનીય છે કે ‘મરજાવા’ તારા સુતારિયાની બીજી ફિલ્મ છે.

6

મુંબઈ: સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતારિયા પોતાની આગામી ફિલ્મ ‘મરજાવા’ને પ્રમોટ કરી રહ્યાં છે. એવામાં આજે બન્ને સ્ટાર ફરી એકવાર ફિલ્મના પ્રમોશન માટે મુંબઈમાં સાથે નજરે પડ્યા. આ દરમિયાન બન્નેએ પેપરાજીને પોઝ પણ આપ્યા હતા.

  • હોમ
  • મનોરંજન
  • ‘મરજાવા’ના પ્રમોશનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ગ્લેમરસ અંદાજમાં નજર આવી તારા સુતારિયા, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.