જેઠાલાલે લોકોને અપીલ કરી છે કે, હોળી રંગોનો તહેવાર છે. જેમાં દરેક પ્રકારના રંગ હોય છે. મિત્રતાના, માનવતાના, પ્રેમના, શાંતિના, ભક્તિના. અમે લોકો ફૂલોથી હોળી રમીએ છીએ. ફૂલોથી હોળી રમવામાં ખૂબ સારું લાગે છે. સુગંધ અને રંગ સાથે-સાથે મળે છે. રંગોથી હોળી રમ્યાને ઘણો સમય થઈ ગયો.
ગોકુલધામમાં પ્રાકૃતિક રંગોથી હોળી રમવામાં આવે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ લોકપ્રિય છે. આ કોમેડી શોના કલાકારોએ તેમના ફેન્સ સાથે સિંગાપુરમાં ક્રૂઝ પર ગરબા કર્યા હતા.
ધારીમાં એક સાથે જોવા મળ્યા દસ સિંહ, વીડિયો વાયરલ