✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઈશા અંબાણીના લગ્ન માટે ભારત આવશે આ હોલિવૂડ સેલિબ્રિટી, અબજોની સંપત્તિની માલિક છે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Dec 2018 12:24 PM (IST)
1

જણાવીએ કે, 28 વર્ષની ટેલર સ્વિફ્ટ 320 મિલિયન ડોલરની માલિક છે. આ સાથે જ ટેલરે હાલમાં જ જારી ફોર્બ્સની વિશ્વની 100 સૌથી પારવફૂલ મહિલાઓની યાદીમાં સ્થાન બનાવ્યું છે. જ્યારે બીજી બાજુ વાત કરીએ તો ઇશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બરે આનંદ પીરામલ સાથે થવા જઈ રહ્યા છે.

2

વાયરલ ભયાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વાતની જાણકારી શેર કરતાં લખ્યું કે, ટેલર સ્વિફ્ટ ભારત આવી રહી છે. પહેલા અહેવાલ હતા કે સિંગર બિયોન્સ પરફોર્મ કરવા માટે આવવાની હતી પરંતુ હવે તે આ લગ્નમાં નહીં આવે.

3

નવી દિલ્હીઃ ગ્લેમર વર્લ્ડમાં લગ્નની સીઝન ચાલી રહી છે. પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ બાદ હવે દેશના સૌથી અમીર અને ચર્ચિત બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઇશાના લગ્નમાં દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ જાણીતી હસ્તીઓ સામેલ થવા ભારત આવી રહી છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર વાયરલ ભયાનીએ પોતાની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાણકારી આપી છે કે આ લગ્ન માટે જાણીતી હોલિવૂડ એક્ટ્રેસ ટેલર સ્વિફ્ટ ભારત આવી રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • ઈશા અંબાણીના લગ્ન માટે ભારત આવશે આ હોલિવૂડ સેલિબ્રિટી, અબજોની સંપત્તિની માલિક છે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.