ટીમ ઇન્ડિયાના આ ઓલરાઉન્ડરના શર્ટલેસ ફોટાની ઉડી મજાક, કોઇએ રિક્ષાવાળો તો કોઇએ ચાવાળો કહ્યો, જુઓ તસવીરોમાં....
નોંધનીય છે કે એશિયા કપ દરમિયાન હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થઇ ગયો હતો, ત્યારબાદથી તે ક્રિકેટના મેદાન પરથી દુર થઇ ગયો હતો. તાજેતરમાં તે નેટ્સ પર પ્રેક્ટિસ કરતો પણ જોવા મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેટલાક યૂઝર્સે આ તસવીરને ટ્રૉલ કરી છે તો વળી કેટલાક યૂઝર્સે તેના એબ્સ અને બૉડીશેપ્સની પ્રસંશા પણ કરી છે.
હાર્દિક પંડ્યા હાલમાં ટીમ ઇન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે, ટ્વીટર હેન્ડલ પર પોતાની એક શર્ટલેસ તસવીરો શેર કરતાં તેને લખ્યુ છે કે, સખત મહેનત અને ઉધમ... ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા ખાલી સમયમાં પોતાના એન્ડોર્સમેન્ટ્સ પર ધ્યાન આપે છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ઘાતક ઓલરાઉન્ડરમાં સામેલ થનારો હાર્દિક પંડ્યા હાલમાં ટ્વીટર પર ટ્રૉલ થઇ રહ્યો છે, લોકોએ તેના એક ફોટાને લઇને મજાક ઉડાવવાની શરૂ કરી દીધી છે. ખરેખરમાં હાર્દિક પંડ્યાએ ટ્વીટર પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે શર્ટલેસ છે અને ખભા ઉપર ટીશર્ટ લટકાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -