અરબાઝ ખાને બોલિવૂડની સેક્સી અભીનેત્રી સાથે કર્યો રોમાન્સ, કઈ હિરોઈને ફિલ્મમાં આપ્યા બોલ્ડ સીન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Oct 2017 05:09 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
7
8
ટિઝરમાં સની પોતાના પ્રેમની શોધ કરી રહી છે. ફિલ્મમાં સની, અરબાઝ ઉપરાંત ગૌહર ખાન અને આર્ય બબ્બર પણ લીડ રોલમાં છે. રાજીવ વાલિયાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 24 નવેમ્બરના રોજ રિલીઝ થશે.
9
મુંબઇ: સની લિયોની અને અરબાઝ ખાન સ્ટાર અપકમિંગ ફિલ્મ 'તેરા ઇન્તઝાર' નું ટિઝર રિલીઝ થઇ ગયું છે. સનીએ પોતાના ઇનસ્ટાગ્રામ પર ટિઝર પોસ્ટ કરતાં લખ્યું, 'ઇન્તઝાર હુઆ ખતમ, તેરા ઇન્તઝામ આવી ગઇ છે.' ટીઝરમાં સની, અરબાઝની સાથે લિપલોક અને બોલ્ડ સીન્સ આપતી નજરે જોવા મળી રહી છે. જણાવી દઇએ કે સનીની આ ફિલ્મ એક રોમેન્ટિક મ્યૂઝિકલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -