✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટેલિવીઝનના આ એક્ટરે 14 વર્ષ નાની યુવતી સાથે કરી સગાઈ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Apr 2017 05:26 PM (IST)
1

સ્ટાર પ્લસના શો ‘દિયા ઔર બાતી હમ’થી ફેમસ થયેલા ટીવી એક્ટર અનસ રાશિદ એટલે કે સૂરજ રાઠીએ સગાઈ કરી લીધી છે.

2

3

4

અનસે કહ્યું કે હા આ વાત સાચી છે. હું સ્પષ્ટ હતો કે મારા પરિવારની પસંદની યુવતી સાથે લગ્ન કરીશ. અમારી વચ્ચે 14 વર્ષનો ફેર છે. હાલ અમે બંને એક-બીજાને સમય આપીને સમજી રહ્યા છીએ.

5

અનસના પરિવારે 24 વર્ષની હિનાને પસંદ કરી છે. હિના પંજાબના મલેરકોટલાથી છે પણ છેલ્લા છ વર્ષથી તે ચંદીગઢમાં છે. હિના અનસ કરતા 14 વર્ષ નાની છે.

6

  • હોમ
  • મનોરંજન
  • ટેલિવીઝનના આ એક્ટરે 14 વર્ષ નાની યુવતી સાથે કરી સગાઈ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.