દ્રષ્ટિ ઘણીવાર તેના ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવારનવાર આવા ફોટા પોસ્ટ કરે છે.
દ્રષ્ટિને ટીવીની મધુબાલા કહેવામાં આવે છે. તેને કલર્સ ચેનલથી મધુબાલા સીરિયલથી ઓળખ મળી હતી. સીરિયલમાં તેણે મધુબાલાનો રોલ કર્યો હતો. જે બાદ તે અન્ય સીરિયલમાં પણ નજરે પડી હતી.