ટેલિવીઝનના આ ફેમસ કપલ્સે આ અંદાજમાં સેલિબ્રેટ કર્યો વેલેન્ટાઈંસ ડે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Feb 2017 11:22 AM (IST)
1
ફેમસ ટીવી કલાકારોએ પોતાના પ્રેમને ખાસ અંદાજમાં વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કર્યો હતો. ટીવી કલાકારોએ પોતાના ફેંસ માટે સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરી હતી.
2
ટીવી એક્ટર સનાયા ઈરાની અને મોહિત સહેગલની જોડી નાના પડદાની હિટ જોડીઓમાં એક છે. સનાયા અને મોહિતના લગ્ન આ વર્ષે જ જાન્યુઆરી મહિનામાં થયા છે.
3
કિશ્વર-સુયશ
4
કરણ-અંકિતા
5
ફેમસ ટીવી સીરિયલ યે હૈ મોહબ્બતેમાં શગુનનું પાત્ર ભજવતી અનિતાએ પતિ રોહિત સાથે વેલેન્ટાઈન સેલિબ્રેટ કર્યો હતો.
6
સંજિદા-આમિર