રૂબીના દિલેકે લગભગ પાંચ મહિના બિગ બૉસમાં પસાર કર્યા બાદ બિગ બૉસનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. રુબીનાની આ તસવીર પર તેના પતિ અભિનવ શુક્લા ફની રિસ્પૉન્સ આપ્યો, તેને લખ્યું- નો... અને બે તલવારોના ક્રૉસ ઇમૉજી વાળા સાઇન બનાવી.
જોકે ફેન્સે રૂબીના દિલેકનો હોંસલો વધારતા કહ્યું- પ્લીઝ તમે વેકેશન પર જાઓ, અમે તમારી બ્યૂટીફૂલ તસવીરોની રાહ જોઇ રહ્યાં છીએ. બીજા એક ફેને લખ્યું- જી હા, તમારે આ બિઝી દુનિયામાંથી થોડોક સમય ચોરીને રેસ્ટ પર જવુ જોઇએ.