મુંબઇઃ પોતાના ચશ્મા લૂકમાં વાહવાહી મેળવનારી એક્ટ્રેસ સાક્ષી મલિક (Sakshi Malik) આજકાલ ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે, આ વખતે એક્ટ્રેસ પોતાના ડ્રેસિંગ લૂકને લઇને ચર્ચામાં છે. હાલમાં તેની તસવીરો વાયરલ થઇ છે જેમાં તે પેન્ટ પહેર્યા વિના ફોટોશૂટ કરાવતી દેખાઇ રહી છે. એક્ટ્રેસનો આ લૂક ફેન્સને ચોંકાવી રહ્યો છે. 


બૉલીવુડની બૉલ્ડ અભિનેત્રીઓમાં સામેલ સાક્ષી મલિક (Sakshi Malik)નુ ફેન ફોલોઇંગ જબરદસ્ત લાંબુ છે. તાજેતરમાં તેની તસવીરો વાયરલ થઇ છે જેને લઇને એકબાજુ તેને વાહવાહી મળી રહી છે તો બીજીબાજુ લોકો તેને ટ્રૉલ પણ કરી રહ્યાં છે. વાયરલ થયેલી તસવીરમાં એક્ટ્રેસે બૉલ્ડનેસની તમામ હદો પાર કરી દીધી છે. આ તસવીરમાં એક્ટ્રેસે પેન્ટ નથી પહેર્યુ. તસવીરોમા સાક્ષી માત્ર ટૉપ જ પહેરીને જ દેખાઇ રહી છે. જોકે, આ ફોટોશૂટની તસવીરો છે. આ તસવીરોથી એક્ટ્રેસને ટ્રૉલિંગનો પણ ભોગ બનવુ પડ્યુ છે. 




જો સાક્ષી મલિકના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ હાલમાં ફિલ્મોથી દુર છે, અને છેલ્લા વર્ષ 2018માં રિલીઝ થયેલી સોનૂ કે ટીટૂ કી સ્વીટી ફિલ્મમાં દેખાઇ હતી. આ ફિલ્મથી તેને બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ ઉપરાંત તેને સાઉથ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.












આ પણ વાંચો....... 


ITA એવોર્ડમાં abp ન્યૂઝનો વાગ્યો ડંકો, સૌથી લોકપ્રિય હિંદી ન્યૂઝ ચેનલનો મળ્યો એવોર્ડ


આર્મીમાં ઓફિસર બનવાની સુવર્ણ તક, આ જગ્યાઓ ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે


ચૂંટણી પૂરી, હવે ગમે ત્યારે પેટ્રોલ-ડીઝલમાં ઝીંકાશે લિટરે 22 રૂપિયા સુધીનો જંગી વધારો, આજે પણ થઈ શકે જાહેરાત


IPL 2022: MS ધોની ફરી નવા લુકમાં દેખાયો, બન્યો 'પિતા'; IPLનો નવો પ્રોમો રિલીઝ


Russia Ukraine War: ખાલી થઇ રહેલા શહેરની હકીકત રજૂ કરે છે આ દ્શ્યો જાણો જંગની વચ્ચે સામાન્ય નાગરિકોની શું છે સ્થિતિ


શેન વોર્નની યાદમાં રડી પડ્યાં રિકી પોંટિંગ, ન રોકી શક્યા આંસુ, ન નીકળ્યા શબ્દો, જુઓ વીડિયો


શેન વોર્નની જૂની ગર્લફ્રેન્ડ એવી હોલીવડુ એક્ટ્રેસે લિપ કિસની તસવીર મૂકી આપી શ્રધ્ધાંજલિ, જાણો શું લખ્યું ?