ખરેખરમાં, 22 ઓગસ્ટના જેકબ માસ્ટર્સ અને કોની બ્યૂચેમ્પના એક સીનને લઇને ખુબ ચર્ચા થઇ, બન્ને સ્ટાર્સે એક શૉના ફાઇનલ એપિસૉડને સેક્સી અને હૉટ સીન આપીને પુરો કર્યો હતો. આ સીનમાં જેકબ અને કોનીની જોડીએ એક જબરદસ્ત સેકસી સીન આપ્યો હતો. જે ખરેખર કોરોના વાયરસની ગાઇડલાઇનની વિપરીત હતો, અને લોકો આને ટાર્ગેટ કરી રહ્યાં હતા. હાલ દુનિયાભરમાં કોરોના વાયરસનો ખતરો છે ત્યારે આ સેક્સી સીનને લઇને વિરોધ શરૂ થયો હતો, અને બાદમાં એક્ટ્રેસે પોતાની કૉ-સ્ટારની પત્ની પાસે આ સીન શૂટ કરવા મામલે માફી માગી હતી.
શૂટ કરાયેલા સીન પ્રમાણે એક્ટર અને એક્ટ્રેસ બન્ને એકબીજાને એક ઓફિસમાં હૉટ સીન આપી રહ્યા છે. બન્ને ઓફિસના મેજ પર સેક્સ કરતાં દેખાઇ રહ્યાં છે. આ સીન એટલો બધો જોખમ ભરેલો હતો કે છેલ્લે કૉની અભિનેત્રી અમાંડા મીલિંગે જેકબ અભિનેતા ચંકી વેનની પત્ની પાસે માફી સૉરી કરીને માફી માગી લીધી હતી.
આ એપિસૉડ બ્રૉડકાસ્ટ બાદ તેને એક ટ્વીટ કર્યુ હતુ, લખ્યું- તમને પસંદ આવ્યુ? આ @ChuckyVenn અને મારી (સૉરી શ્રીમતી વેન) એક કઠણ દ્રશ્ય હતુ, પરંતુ એક ખાસ સાથે એપિસૉડ પુરો કરવો હતો."