Divya Khosla Kumar: દિવ્યા ખોસલા કુમારે ઇન્ટરનેટ પર પોતાના ફિલ્મફેર એવોર્ડ લૂકની કેટલીક તસવીરો પૉસ્ટ કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.આ નવા અવતારમાં એક્ટ્રેસ એકદમ સુંદર અને ગૉર્ઝિયસ લાગી રહી છે. દિવ્યા ખોસલા કુમાર (Divya Khosla Kumar) ટી-સીરીઝ કંપનીના માલકીન અને જાણીતી બૉલીવુડ એક્ટ્રેસ છે, દિવ્યા ખોસલા કુમાર (Divya Khosla Kumar)ની સુંદરતા, સ્ટાઇલ અને તેની ક્યૂટનેસના લાખો કાયલ છે.
દિવ્યા ખોસલા કુમારે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ સુંદર અંદાજ જોવા મળી રહ્યો છે. રેડ કલરની ફૈરી ગાઉન પહેરીને દિવ્યા ખોસલા કુમાર કોઇ ડૉલથી કમ નથી લાગી રહી. દિવ્યા ખોસલા કુમાર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને દરરોજ પોતાની નવા વીડિયો શેર કરતી રહે છે.
આ તસવીરોમાં દિવ્યા ખોસલા કુમાર ગ્રીન સાડીમાં એકદમ સુંદર લાગી રહી છે. ખુલ્લા વાળા લાઇટ મેકઅપે તેના નૂરને વધુ નિખાર આપ્યો છે. દિવ્યા ખોસલા કુમારે બૉલીવુડની પસંદગીની ફિલ્મોમાં કામ કર્યુ છે, અભિનયની સાથે સાથે તે નિર્દેશન અને પ્રૉડક્શનના ક્ષેત્રે પણ હાથ અજમાવી ચૂકી છે.
'અબ તુમ્હારે વતન સાથિયો'થી બૉલીવુડમાં પગ મુકનારી દિવ્યા ખોસલા કુમાર છેલ્લીવાર ફિલ્મ 'સત્યમેવ જયતે 2'માં જોવા મળી હતી.
---
આ પણ વાંચો......
મોંઘવારીમાંથી મોટી રાહત! LPG સિલિન્ડર 100 રૂપિયા સુધી સસ્તું થયું, જાણો નવા રેટ
Modi Gujarat Visit : નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, જાણો શું છે તેમનો કાર્યક્રમ?