Sakhiyaan Fame Neha Malik: ‘સખિયાં’ (Skhiyaan) ગીતથી પૉપ્યૂલર થયેલી નેહા મલિક (Neha Malik) અત્યારે એક સોશ્યલ મીડિયા સેન્સેશન બની ચૂકી છે. તે હંમેશા ગ્લેમરસ અને હૉટ તસવીરો શેર કરતી રહે છે. વર્ષ 2018માં આવેલા પંજાબી ગીત ‘સખિયાં’ (Sakhiyaan) ખુબ પૉપ્યૂલર થઇ હતી, આ ગીતમાં લીડ એક્ટ્રેસ તરીકે નેહા મલિક દેખાઇ હતી. 


આ ગીત હિટ થયા બાદ નેહા મલિકને ‘સખિયા ગર્લ’ (Sakhiyaan Girl) ના નામથી લોકો ઓળખવા લાગ્યા હતા. નેહા મલિક ભોજપુરી સિનેમાની આ જાણીતો ચહેરો બની ચૂક્યો છે, જે અત્યાર સુધી ઘણાબધા ગીતમાં દેખાઇ ચૂકી છે, પરંતુ તેનાથી વધુ તે પોતાના હૉટ લૂક્સના કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ નેહા મલિક સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, જે પોતાની એકથી એક ચઢિયાતી હૉટ એન્ડ ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. આ તસવીરોમાં તેનો લૂક એટલો બૉલ્ડ દેખાઇ રહ્યો છે કે તે જોતા જ વાયરલ થઇ રહ્યો છે. 


વળી, આજકાલ ઇન્ટરનેટ પર નેહા મલિકની બૉલ્ડનેસની ખુબ ચર્ચા થઇ રહી છે. એટલુ જ નહીં તે આજની યુવા પેઢીમાં સોશ્યલ મીડિયા સેન્સેશન બની ચૂકી છે. નેહા મલિકની તસવીરો આગની જેમ ઇન્ટરનેટ પર વાયરલ થઇ જાય છે. ઇન્સ્ટાગ્રા પર તેને 33 લાખથી વધુ લોકો ફોલો કરે છે. 






ઉલ્લેખનીય છે કે, ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ (Khesari Lal Yadav)ની સાથે નેહા મલિક (Neha Malik)નો સૉન્ગ વીડિયો તરીકે ‘તેરે મેરે દરમિયાં’ (Tere Mere Darmiyan) પણ ખુબ પૉપ્યૂલર થઇ હતી. 


 


























---


આ પણ વાંચો........ 


IND vs PAK Asia Cup 2022: ભારતની જીત પર નાચવા લાગ્યા જેઠાલાલ, હાર્દિક પંડ્યાના ફેન થયા સેલેબ્સ, જુઓ વાયરલ મીમ્સ


Asia Cup 2022: એશિયા કપમાં ફરી થઈ શકે છે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો શું છે ગણિત


India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.58 ટકા


Pakistan: પાકિસ્તાનમાં પૂરના કારણે હાહાકાર, ટામેટા 500 રૂપિયા પ્રતિ કિલો, ડુંગળી સહિત અનેક મહત્વની વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા


IND VS PAK: કાર્તિક આર્યનથી લઇને અભિષેક બચ્ચન સુધી, બૉલીવુડ સેલેબેસે આ રીતે મનાવ્યો ભારત વિજયનો જશ્ન


PIB Fact Check: SBI કસ્ટમર થઈ જાવ સાવધાન, જો તમને પણ મળ્યો છે એકાઉન્ટ બ્લોક થવાના મેસેજ તો કરો આ જરૂરી કામ