Priya Ahuja: ટીવીની જાણીતી એક્ટ્રેસ પ્રિયા આહૂજાને ઘરે ઘરે ઓળખ બનાવી લીધી છે, ટીવી ફેમસ સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પ્રિયા આહૂજાને દરેકે નીહાળી છે, હવે તેના પોતાના સિઝલિંગ લૂકને ફેન્સ સાથે શેર કર્યો છે. તારક મહેતામાં પ્રિયા આહૂજા એક ખાસ રિપોર્ટરના રૉલમાં દેખાઇ રહી છે. ટીવીની લોકપ્રિય સીરિયલ તારક મહેતામાં પ્રિયા આહૂજા એક ટીવી રિપોર્ટર એટલે કે રિટા રિપોર્ટરનુ પાત્ર ભજવી રહી છે.
તારક મહેતમાં પ્રિયા આહૂજાની ભૂમિકા લોકોને ખુબ પસંદ આવી રહી છે. આ શૉમાંથી ખુબ પૉપ્યૂલર થઇ છે. હવે તેનો સાડી લૂક વાયરલ થઇ રહ્યો છે. પ્રિયા આહૂજા દરેક આઉટફિટમાં કમાલની લાગે છે, ભલે પછી તે ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન. જેતરમાં જ પ્રિયા આહૂજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે જેમાં તે વિના બ્લાઉઝની સાડી પહેરીને દેખાઇ રહી છે. પોતાના લૂકથી ફેન્સના દિલ ધડકાવી દીધા છે.
આ પહેલીવાર નથી બન્યુ કે પ્રિયા આહૂજાએ સાડીમાં તસવીરો શેર કરી હોય, આ પહેલા પણ પ્રિયા આહૂજા અનેકવાર સાડીમાં દેખાઇ ચૂકી છે, તેની તસવીરો સેકન્ડોમાં જ વાયરલ થઇ જાય છે. શ્યલ મીડિયા પર પ્રિયા આહૂજાનુ શાનદાર ફેન ફોલોઇંગ છે, ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે.
----
આ પણ વાંચો.......
Edible oil price : પામતેલના ભાવમાં થયો મોટો ઘટાડો, હવે કેટલો થયો ભાવ?
INS Vikrant: PM મોદીએ INS વિક્રાંત નેવીને સોંપ્યો, કહ્યું- પડકારો અનંત છે, તો જવાબ છે વિક્રાંત
WhatsAppમાં આવ્યુ કમાલનુ ફિચર, હાથમાં બાંધેલી ઘડીયાળથી જ થશે વૉઇસ કૉલિંગ, જાણો શું કરવુ પડશે