Srishty Rode: ટીવી જગતની દુનિયામાં આજે સૃષ્ટિ રોડેની ગણતરી એક પૉપ્યુલર એક્ટ્રેસમાં થાય છે. સૃષ્ટિ રોડે બેશક આજકાલ ટીવી શૉમાં દેખાઇ રહી છે, અને સાથે સાથે તે સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. સૃષ્ટિ રોડે બેશક નાના પડદા પર સિમ્પલ અને ઘરેલુ લૂકમાં દેખાઇ હતી, પરંતુ રિયલ લાઇફમાં તે એકદમ હૉટ અને હદથી વધુ બૉલ્ડ, ગ્લેમરસ છે.
સૃષ્ટિ રોડેએ તાજેતરમાં જ જે તસવીરો શેર કરી છે, તેમાં તેનો અંદાજ એકદમ ક્યૂટ લાગી રહ્યો છે. તસવીરમાં સૃષ્ટિ રોડે ત્રણ ડૉગીની સાથે પૉઝ આપતી દેખાઇ રહી છે અને રમી રહી છે. જોકે, સૌથી વધુ ફેન્સનુ ધ્યાન જેમાં ખેંચાયુ છે તે છે તેની બે ચોટલીઓ.........
સૃષ્ટિ રોડેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર નજર નાંખીએ તો એકથી એક ચઢિયાતી ગ્લેમરસ અને સિઝલિંગ તસવીરોની ભરમાર જોવા મળશે. સૃષ્ટિ રોડેના ફેન્સ તેને સોશ્યલ મીડિયા સેન્સેશન પણ કહે છે. ખરેખર એક્ટ્રેસ ખુબ સિઝલિંગ છે. સૃષ્ટિ રોડે વેસ્ટર્ન આઉટફિટમાં કમાલની લાગે છે, પરંતુ મોનોકિની પહેરીને ઇન્ટરનેટનુ ટેમ્પરેચર વધારવાનો કોઇ મોકો હાથથી નથી જવા દેતી.
સોશ્યલ મીડિયા પર સૃષ્ટિ રોડેની શાનદાર ફેન ફેલોઇંગ જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 1.7 મિલિયન ફોલોઅર્સ ફોલો કરે છે. સૃષ્ટિ રોડે આમ પણ પહેલાથી ખુબ પૉપ્યલુર હતી, પરંતુ બિગ બૉસમાં એન્ટ્રી કર્યા બાદ સૃષ્ટિ રોડેની પૉપ્યૂલારિટીમાં ચાર ચાંદ લાગી ગયા છે.
---