Alaya Furniturewala Maldives: જાણીતી એક્ટ્રેસ પૂજા બેદીની દીકરી અલાયા ફર્નિચરવાળા એકવાર ફરીથી પોતાની બિન્દાસ તસવીરોને લઇને ઇન્ટરનેટ પર છવાઇ છે. ફેન્સને તો તેના એબ્સ પણ દેખાઇ રહ્યાં છે. અલાયા ફર્નિચારવાલા (Alaya Furniturewala) અત્યારે માલદીવમાં છે, અને ત્યાંથી કેટલીય બિન્દાસ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે તમારી સામે છે.


અલાયા ફર્નિચારવાલાની આ બિન્દાસ તસવીરોએ ઇન્ટરનેટનો પારો હાઇ કરી દીધો છે. ફેન્સને તેના એબ્સ સુધી દેખાઇ રહ્યાં છે. અલાયાની આ તસવીરોમાં તે પોતાની ટૉન્ડ બૉડી ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. તેને લખ્યું છે -  જાદૂ જેવો અનુભવ થઇ રહ્યો છે. માલદીવ તડકાનો અનુભવ કરી રહી છું.અલાયા ફર્નિચારવાલા બૉલીવુડમાં એન્ટ્રી મારવાની તૈયારીમાં છે, પણ પૉપ્યૂલારિટીના મામલામાં અત્યારથી જ સારી સારી હીરોઇનોને પાછળ છોડી દીધી છે.






અલાયા ફર્નિચારવાલા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે અને પોતાની બિન્દાસ ઇમેજ માટે જાણીતી છે.બિકીનીમાં અલાયા ફર્નિચારવાલાની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. તેના લૂક, હાવ-ભાવ અને ટૉન્ડ બૉડીએ ફેન્સને દિવાના કરી દીધા છે. 






આલિયા સોશ્યલ મીડિયા પર વર્કઆઉટ વીડિયો પણ ખુબ પૉસ્ટ કરતી રહે છે, તેને પણ ફિટનેસ ફ્રિકનેસ છે. અલાયા ફર્નિચારવાલા બહુ જલદી ફિલ્મ ફ્રેડીમાં દેખાવવાની છે, આ ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યન દેખાશે.


















---