Taarak Mehta... - ટેલિવિઝનનો સૌથી સક્સેસ શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેની સ્ટૉરીને લઇને નહીં પરંતુ તેના સ્ટાર્સને લઇને. તારક મહેતા સીરિયલના તમામ કલાકારો આમ તો પહેલાથી જ લોકપ્રિય છે, પરંતુ કેટલાક સ્ટાર્સ લોકપ્રિયતા મેળવવા અનોખી રીતો અપનાવી રહ્યા છે. હવે આ લિસ્ટમાં ટીવી એક્ટ્રે્સ આરાધના શર્માન નામ જોડાઇ ગયુ છે. આરાધના શર્માએ તાજેતરમાં જ બૉલ્ડ સીન આપીને બધાને ચોંકાવી દીધા છે. આરાધનાએ બોલ્ડનેસની તમામ હદો પાર કરતા પોતાના શર્ટના બટન ખોલીને બ્રા ફ્લોન્ટ કરી છે. તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ ગઈ છે. જુઓ............


આરાધના શર્મા પોતાની પર્સનલ લાઇફમાં એકદમ બૉલ્ડ છે, અને સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર બૉલ્ડ પૉઝ આપીને ફેન્સના હોશ ઉડાવેછે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં કામ કરી ચૂકેલા આરાધના શર્મા ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની બોલ્ડનેસથી તસવીરો શેર કરી છે. આમાં આરાધનાએ ઓરેન્જ કલરનું શોર્ટ પેન્ટ અને શર્ટ પહેર્યું છે. અભિનેત્રીએ શર્ટના બટનો ઓપન કરીને પોતાની ક્રીમ કલરની બ્રાલેટ ફ્લોન્ટ કરી છે. આ આઉટફીટ સાથે આરાધનાએ કલરના હીલવાળા બૂટ્સ પહેર્યા છે. 



ઉલ્લેખનીય છે કે, ટીવી એક્ટ્રેસ આરાધના શર્મા સ્પિલિટવિલા 12ની એક્સ કન્ટેસ્ટન્ટ રહી ચૂકી છે. તે અભિનય ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ રહે છે. અભિનેત્રી અવારનવાર પોતાની લેટેસ્ટ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે પોસ્ટ કર્યા કરે છે. તેની દરેક તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. હાલમાં તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં જાસૂસની ભૂમિકામાં જોવા મળી હતી. 


જ્યારથી 'સ્પ્લિટ્સવિલા 12' ની ભૂતપૂર્વ સ્પર્ધક આરાધના શર્મા 'TMKOC' માં જોડાયા ત્યારથી તેને અન્ય કલાકારો જેટલો જ પ્રેમ અને ખ્યાતિ મળી. ટૂંકા ગાળામાં દીપ્તિ, જાસૂસની ભૂમિકા ભજવનાર આરાધના શર્માએ ઘણી લોકપ્રિયતા મેળવી છે.