Taarak Mehta Ka Ooltah Chashmah Jethalal Real Wife: દિલીપ જોશી હવે તો બધા જ તેમને જેઠાલાલના નામથી ઓળખે છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ઘર ઘરમાં લોકપ્રિય થયો અને તેની સાથે જ આ શોના સૌથી મુખ્ય પાત્ર તરીકે દયાભાભી અને જેઠાલાલ પણ ઘર ઘરમાં જાણીતા બન્યા. પરંતુ તેમાંથી જેઠાલાલે સૌથી વધુ લોકપ્રિયતા મેળવી છે. પત્ની દયાબેન સાથેની તેમની રમૂજી કેમિસ્ટ્રી હોય કે પછી બબીતા ​​જી પર લાઇન મારવાની વાત હોય જેઠાલાલ તેમની રમુજી કોમેડીથી દર્શકોને ખૂબ હસાવે છે.


જેઠાલાલની રિયલ પત્નીનું નામ જયમાલા જોશી છે 


જેઠાલાલનું પાત્ર પ્રખ્યાત અભિનેતા દિલીપ જોશીએ ભજવ્યું છે. તમે ઘણીવાર જેઠાલાલને ઐયરની પત્ની બબીતાજી સાથે સ્ક્રીન પર ફ્લર્ટ કરતા જોયા હશે. પરંતુ વાસ્તવિક જીવનમાં જેઠાલાલના હૃદયમાં માત્ર એક જ સ્ત્રી વસે છે અને તે દયાબેન નહીં પરંતુ તેની વાસ્તવિક જીવનની પત્ની જયમાલા જોશી છે. દિલીપ જોશી ની પત્ની એટલી હોટ છે કે તેમને દેખીને તમારી આંખો ફાટેલી રહી જશે. તમે સ્વપ્નમાં પણ નહિ વિચારી શકો કે જેઠાલાલની પત્ની એટલી હોટ અને ગ્લેમરસ હોય શકે છે. દિલીપ જોશી એ જીવનમાં ઘણી મુશ્કેલીઓ વેઠી છે.દિલીપે બાળપણમાં એક્ટિંગને કારણે અધવચ્ચે અભ્યાસ છોડી દીધો હતો.જેથી તેવન આ વાતનો રંજ છે કે તેઓ અભ્યાસ પૂરો ના કરી શક્યા. 



દિલીપ જોશીની પત્ની લાઈમલાઈટથી દૂર રહે છે


જેમ દિલીપ જોશી પોતાની અંગત જિંદગીને ખાનગી રાખવાનું પસંદ કરે છે. તેવી જ રીતે તેમની પત્ની જયમાલા જોશી પણ લાઈમલાઈટથી દૂર રહે છે. ક્યારેક જેઠાલાલની અસલ પત્ની એવોર્ડ ફંક્શનમાં જોવા મળે છે. જેઠાલાલ ભાગ્યે જ તેમની પત્ની અથવા પરિવાર સાથે તસવીરો શેર કરે છે.



2022/12/27/7281201e5e00fadf61b3063b5018c18c167213542120381_original.jpg" />


દિલીપ જોષીને બે બાળકો છે 


દિલીપ જોશી અને તેમની પત્ની જયમાલા બે બાળકોના માતા-પિતા છે. તેમની પુત્રી નિયતિના લગ્ન બોલિવૂડના પટકથા લેખક અશોક મિશ્રાના પુત્ર યશવર્ધન સાથે થયા છે. ડિસેમ્બર 2021માં દિલીપે દીકરી નિયતિના લગ્ન ધામધૂમથી કર્યા હતા. તેમને એક પુત્ર પણ છે જેનું નામ ઋત્વિક છે.


દિલીપ જોષી વરકફ્રન્ટ 


દિલીપ જોશીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં 'હમ આપકે હૈ કૌન', 'મૈને પ્યાર કિયા' અને 'દિલ હૈ તુમ્હારા'નો સમાવેશ થાય છે. તેણે 'એફઆઈઆર', 'શુભ મંગલ સાવધાન', 'હમ સબ બારતી' જેવા ટીવી શોમાં કામ કર્યું છે. હાલમાં તે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સાથે છેલ્લા 14 વર્ષથી જોડાયેલા છે.