મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી શોમાં સોનુ બનતી પલક સિધવાણીના અફેરની વાતો ચાલી રહી છે. પલક અને ગોગી અને સમય શાહના અફેરની ચર્ચા ચાલી રહી છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સૌથી ગ્લેમરસ મનાતી પલક સિધવાણી ખૂબ જ સુંદર છે અને હોટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ચર્ચામાં રહી છે. સમય શાહ સાથે લાંબા સમયથી કામ કરી રહી હોવાથી બંનેના સંબધો ગાઢ બન્યાનું કહેવાય છે.
પલકે હાલમાં જ બ્લેક એન્ડ વ્હાઇટ ચેક્સ ડીઝાઈનનું ટોપ પહેરેલો પોતાનો ફોટો શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું કે, ‘હાય, ઇન્સ્ટાગ્રામ પરિવાર, તમે કેમ છો?!’ પલકની આ પોસ્ટ પર શાહે કોમેન્ટ સેક્શનમાં કિસિંગ ઇમોજી મૂક્યા અને સામે પલકે પણ હાર્ટના ઇમોજી મૂકીને સમયની કોમેન્ટનો જવાબ આપ્યો હતો. તેના કારણે બંને વચ્ચે અફેર છે એવા સમાચાર વહેતા થયા છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ગ્લેમર ગર્લ સોનુનું ક્યા સાથી ગુજરાતી કલાકાર સાથે અફેર હોવાની છે ચર્ચા ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jan 2021 11:10 AM (IST)
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સૌથી ગ્લેમરસ મનાતી પલક સિધવાણી ખૂબ જ સુંદર છે અને હોટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ચર્ચામાં રહી છે. સમય શાહ સાથે લાંબા સમયથી કામ કરી રહી હોવાથી બંનેના સંબધો ગાઢ બન્યાનું કહેવાય છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમનો ફાઇલ ફોટો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -