TRP List Week 28: બાર્ક ઇન્ડિયાએ તાજેતરમાં જ 28માં અઠવાડિયાનુ ટીઆરપી લિસ્ટ (TRP List) જાહેર કરી દીધુ છે. આવામાં એકવાર ફરીથી જે રેટિંગ્સ સામે આવ્યુ છે, તેને જોઇને માત્રે મેકર્સ જ નહીં પરંતુ દર્શકો પણ ચોંકી ગયા છે. દર અઠવાડિયે જે TRP જાહેર કરવામાં આવે છે, તેનાથી ખબર પડી જાય છે કે કયા શૉને દર્શકો વધુ પસંદ કરી રહ્યાં છે. આવામાં આ વખતનુ ટીઆરપી લિસ્ટ સામે આવી ચૂક્યુ છે, જુઓ........ 


અનુપમા (નંબર વન શૉ) - 
સ્ટાર પ્લસ (Star Plus) પર પ્રસારિત થનારી અનુપમા (Anupama)ને દર્શકો ખુબ પસંદ કરી રહ્યાં છે. દર વર્ષની જેમ આ વખતે પણ રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) સ્ટારર આ શૉ TRP લિસ્ટમાં પહેલા નંબર પર છે. આ શૉમાં અધિક અને પાખીનો ટ્રેક જોવા મળી રહ્યો છે. આવામા આ શૉને 3.0 મિલિયન વ્યૂવરશિપ આ અઠવાડિયે હાંસલ થઇ છે. 


TRP લિસ્ટમાં અનુપમા નંબર વન છે, જોકે, અનુપમાને આ રેટિંગ અન્ય શૉ પણ જબરદસ્ત ટક્કર આપી રહ્યાં છે, આ ટક્કર ખાસ કરીને ખતરો કે ખેલાડી 12 આપી રહ્યો છે. 


ખતરો કે ખિલાડી 12 - 
રોહિત શેટ્ટી (Rohit Shetty)ના સ્ટન્ડ બેઝ્ડ શૉ ખતરો કે ખિલાડી 12 (Khatron Ke Khiladi 12)નુ થોડાક અઠવાડિયા પહેલા જ પ્રીમિયર થયુ હતુ, માત્ર થોડાક દ દિવસોમાં આ શૉએ ટીઆરપીમાં સારી એવી જગ્યા બનાવી લીધી છે. 


TRP લિસ્ટમાં ખતરો કે ખિલાડી 12 બીજા નંબર પર છે, આવામાં એ કહેવુ બિલકુલ પણ ખોટુ નથી કે ખતરો કે ખિલાડી 12ના કારણે હવે અનુપમા (Anupama) પર ખતરો તોળાવવાનુ શરૂ થઇ ચૂક્યો છે. આ સ્ટન્ટ બેઝ્ડ શૉને 2.4 મિલિયન વ્યૂઅરશિપ હાંસલ થઇ છે. 


આ પણ વાંચો......... 


Aadhaar Card: ભુવન આધાર પોર્ટલ શરૂ, હવે ઘરે બેઠા મળશે આ તમામ સુવિધાઓ, ISRO સાથે થઈ ડીલ


Gaganyaan Mission: 2023માં અવકાશમાં ઉડાન ભરશે ગગનયાન, જાણો કેવું હશે ભારતનું પ્રથમ માનવ મિશન?


વોટ્સએપ યૂઝર્સની આ સમસ્યાનો અંતઃ હવે મીડિયા ફાઇલ્સ એન્ડ્રોઇડથી આઇફોનમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાશે, જાણો સમગ્ર પ્રક્રિયા


Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, અમદાવાદમાં યલો તો આ જગ્યાએ રેડ એલર્ટ જાહેર


Shani Dev: શનિ દેવે માતાનું અપમાનનો બદલો લેવા માટે કરી કઠોર તપસ્યા, ત્યારે ભગવાન શિવે આપ્યું આ વરદાન


Coronavirus News: દેશમાં કોરોનાના કેસનો આંકડો 21 હજારને પાર, આટલા લોકોના થયા મોત


5 મહિનામાં પ્રથમ વખત સોનું 50 હજાર નીચે આવ્યું, 23 મહિના પહેલા ભાવ 56126 રૂપિયાના રેકોર્ડ સ્તરે હતો