મુંબઇઃ ટીવીની હૉટ એક્ટ્રેસમાં સામેલ આરાધના શર્મા અવાર નવાર પોતાના વીડિયો અને તસવીરોને લઇને ફેન્સની વચ્ચે હંમેશા ચર્ચામાં રહે છે. હવે તાજેતરમાં તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને લઇને તેના પર ફેન્સ કૉમેન્ટ્સ કરી રહ્યાં છે, ખરેખરમાં આ વીડિયોમાં આરાધના શર્માએ ખુદ શેર કર્યો છે, અને સોશિયલ મીડિયા પર હંગામો મચાવી રહ્યો છે. આરાધનાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં દિપ્તીનુ કેરેક્ટર પ્લે કર્યુ હતુ.

Continues below advertisement


શું છે વીડિયોમાં -
ટીવી એક્ટ્રેસ અને તારક મહેતાની હીરોઇન આરાધના શર્મા વીડિયોમાં પિંક બ્રેલેટમાં દેખાઇ રહી છે. આરાધનાની આ બોલ્ડ સ્ટાઈલથી તેના ફેન્સના દિલની ધડકન વધી ગઇ છે. તે ઇંગ્લિશ ગીત પર ઝૂમતી દેખાઇ રહી છે. આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. યૂઝર્સ આના પર અવનવી કૉમેન્ટો કરી રહ્યાં છે. એક યુઝર્સે કમેન્ટ કરતા લખ્યું છે -હોટ એન્ડ સેક્સી, તો બીજાએ લખ્યું -ખુબ જ સુંદર છે તું, તો વધુ એક ફેંસે લખ્યું છે કે - હોટ શબ્દ ઓછો પડશે, ત્યાં વળી બીજા એક ફેંસે હાર્ટ ઈમોજીનો વરસાદ કરી દીધો છે. 






બ્રેકઅપ સેક્સ પણ કરી ચૂકી છે એક્ટ્રેસ-
આરાધનાનો ખુલાસો આરાધના શર્માએ ખુલાસો કર્યો છે કે તેણે બ્રેકઅપ સેક્સ પણ કર્યું છે. તેણીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણી જેની સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતી તેની સાથે બ્રેકઅપ સેક્સ કરવાનો નિર્ણય લીધો હતો. આરાધનાએ જણાવ્યું કે જ્યારે તેમનો સંબંધ તૂટવાનો હતો ત્યારે તેણે કહ્યું કે ચાલો આપણે એકબીજાને છેલ્લી વાર ફિલ કરીએ. અને આ વિચારીને તેઓએ એકબીજા સાથે શારીરિક સંબંધો બાંધ્યા.


આ પણ વાંચો


બાળકો માટે કોવિડ-19 રસી ક્યારે આવશે? અદાર પૂનાવાલાએ આ જવાબ આપ્યો


Omicron Variant: ઓમિક્રોનમાં કોરોનાની આ વેક્સિન ખૂબ જ ઓછી કારગર, પ્રથમવાર થયેલા રિસર્ચનું ચિંતાજનક તારણ


Maharashtra Omicron Outbreak:મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ 8 કેસ નોંધાતા હડકંપ, જાણો રાજ્યમાં કુલ કેસની સંખ્યા  કેટલા પર પહોંચી ?


Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 નવા કેસ, 48 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત