મુંબઇઃ ટીવીની જાણીતી એક્ટ્રેસ રશ્મિ દેસાઇ આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તાજેતરમાં જ તેના ફોટોશૂટને લઇને ઇન્ટરનેટ પર ધમાલ મચી છે. ખરેખરમાં રશ્મિ દેસાઇ ઇન્ટરનેટ સેન્સેશન તો છે, પરંતુ તાજેતરમાં તેને એક ખાસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેના પર ફેન્સ ખુબ કૉમેન્ટ કરી રહ્યાં છે.


ખરેખરમાં, ટીવી સ્ટાર રશ્મિ દેસાઇએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અને તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સેક્સી અવતારમાં પૉઝ આપતી દેખાઇ રહી છે. તસવીરોમાં એક્ટ્રેસે બ્લૂ ડીપનેક થાઈ-હાઈ સ્લિટ ગાઉન પહેરેલુ છે, અને બૉલ્ડ અંદાજમાં ડાન્સ મૂવ્ઝ કરી રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ ઇન્ડોર સેટઅપમાં આ ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે, જેમાં તે અલગ-અલગ સ્ટાઇલમાં પોઝ આપતી જોવા મળી રહી છે.





આ અંદાજ પર લાખો ફેન્સ દિવાના થઇ ગયા છે અને પૉસ્ટ પર જુદીજુદી કૉમેન્ટ અને શેરિંગ કરી રહ્યાં છે. 


ઉલ્લેખનીય છે કે, રશ્મિ દેસાઇ ટીવી શૉ ઉપરાંત ઘણાબધા રિયાલિટી શૉ અને મ્યૂઝિક વીડિયોમાં કામ કરી ચૂકી છે. સોશ્યલ મીડિયા તેના પર લાખો ચાહકો છે. 


 






--