Nikki Tamboli: ટીવી સ્ટાર નિક્કી તંબોલી આજકાલ ફરી એકવાર પોતાના સેક્સી અને બૉલ્ડ હૂસ્નને ફેન્સની વચ્ચે ફ્લૉન્ટ કરી રહી છે. તેની તસવીરો અને વીડિયો લોકોને ઘાયલ કરી રહ્યાં છે. નિક્કીએ બ્લેક આઉટફિટમાં આ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.



નિક્કી તંબોલીએ કરાવ્યુ હૉટ ફોટોશૂટ, બ્લેક ડીપનેક ડ્રેસમાં બેડ પર આપ્યા એકથી એક બૉલ્ડ પૉઝ


નિક્કી તંબોલી પોતાની ઇન્સ્ટગ્રામ પર ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સેક્સી લાગી રહી છે. નિક્કી તંબોલીએ બ્લેક ડીપનેક ડ્રેસ પહેરીને એકથી એક ચઢિયાતા પૉઝ આપતીને ફોટોશૂટ કરાવ્યુ છે. નિક્કી જાણે બેડ પર રિલેક્સ થઇને આરામ ફરમાવતી હોય તેમ લાગી રહ્યું છે. નિક્કીના આ સેક્સી લૂકવાળી તસવીરોએ ઇન્ટરને પર પારો ચઢાવી દીધો છે. 






ટીવી સ્ટાર નિક્કી તંબોલી એક એવી અભિનેત્રી છે, જે પોતાની ગ્લેમરસ અદાઓ માટે જાણીતી છે. તે સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે, અને હંમેશા પોતાની તસવીરો અને વીડિયોથી લાઇમલાઇટમાં રહે છે. એકવાર ફરીથી તેને પોતાની તસવીરોથી પોતાના ગ્લેમરનો તડકો લગાવ્યો છે, જેને જોઇને ફેન્સ પણ દિવાના થઇ ગયા છે.






ઉલ્લેખનીય છે કે, નિક્કી તંબોલી સાઉથની ફિલ્મોમાં પણ જોવા મળી ચુકી છે, નિક્કી સોશિયલ મીડિયા લવર છે અને હંમેશાં પોતના ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે.