Saumya Tandon latest Dance Video: 'ભાભીજી ઘર પર હૈ' ફેમ સૌમ્યા ટંડન પોતાની સુંદરતાના કારણે લાખો ફેન્સના દિલમાં જગ્યા બનાવી ચૂકી છે. ટીવીની દુનિયામાં સૌમ્યા ટંડન ગૌરી મેમ તરીકે જાણીતી છે, જે ઓળખ તેને 'ભાભીજી ઘર પર હૈ'માંથી મળી છે. સૌમ્યા ટંડનએ શૉને ભલે અલવિદા કહી દીધુ હોય, પરંતુ સોશ્યલ મીડિયા દ્વારા તે લાખો ફેન્સ સાથે કનેક્ટ રહે છે. હાલમાં સૌમ્યા ટંડનનો એક ડાન્સ વીડિયો સામે આવ્યો છે, જેમાં તેને જબરદસ્ત ઠૂમકા લગાવતી દેખી શકાય છે.  


ખરેખરમાં, સૌમ્યા ટંડને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં સૌમ્યા ટંડન પિન્ક ડ્રેસ પહેરીને 'અલબેલા સજન ઘર આયો રે' પર કમાલનો ડાન્સ કરતી દેખાઇ રહી છે. વીડિયોમાં એક્ટ્રેસની સાથે તેની એક પાર્ટનર પણ દેખાઇ રહી છે. પિન્ક ડ્રેસમાં ટ્રેડિશનલ ડાન્સ કરતી સૌમ્યા ટંડન એકદમ સુંદર લાગી રહી છે.  






આ જ કારણ છે કે સૌમ્યા ટંડનનો આ વીડિયો જોતજોતામાં ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયો છે. રિપોર્ટ છે કે સૌમ્યા ટંડન બહુજ જલદી એકવાર ફરીથી પદડા પર વાપસી કરવાની તૈયારીમાં છે. જોકે આને લઇને હજુ સુધી કોઇ અપડેટ સામે આવ્યુ નથી. 






























--


આ પણ વાંચો........ 


Instagram પરથી તમે કોઇ વીડિયો ડાઉનલોડ કરવા ઇચ્છો છો ? તો સમજી લો આ આસાન સ્ટેપ્સ, આસાનીથી કરી શકાશે ડાઉનલૉડ.......


સંસ્કૃત ભાષાને વ્યવહારમાં લાવવા વધુ એક પગલું, સોમનાથ મંદિરના પુજારીઓ સંસ્કૃતમાં વાતચીત કરશે


Health: ઉનાળામાં આ 5 ફૂડનું કરો સેવન, ગરમીમાં પણ રહેશો સ્વસ્થ


Health tips: વજન ઘટાડવા ઘરે બેઠા જ કરો આ કામ સરળતાથી ઉતરી જશે વજન


Sri Lanka Emergency: શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ, રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કરી જાહેરાત