જુઓ, ફિલ્મ ‘તેરા ઇન્તજાર’માં અભિનેત્રી સની લિયોનીનો હોટ અવતાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Oct 2017 07:35 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
આ ફિલ્મમાં અરબાઝ અને સનીલિયોની સાથે સુધા ચંદ્રન પણ જોવા મળશે. આ ફિલ્મ 24 નવેમ્બરના રોજ રિલીઝ થશે. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં...
7
ફિલ્મમાં અરબાઝ ખાન સનીને જોયા વગર જ તેની પેઈન્ટિંગ બનાવે છે, જે જોઈને સની ચોંકી જાય છે અને અરબાઝ સાથે પ્રેમમાં પડે છે.
8
ફિલ્મના ટ્રેલરમાં જોઈ શકાય છે કે આ એક લવ સ્ટોરી છે, જેમાં થ્રિલર અને સસ્પેન્સને પણ સારી રીતે મિક્સ કરવામાં આવ્યું છે.
9
આ ફિલ્મને રાજીવ વાલિયાએ ડિરેક્ટ કરી છે. અમન મહેતા અને બિજલ મહેતાએ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે.
10
બોલીવુડ અભિનેત્રી સની લિયોનીની આગામી ફિલ્મ તેરા ઇન્તજારનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં સની લિયોની ફરી એક વખત હોટ અવતારમાં જોવા મળી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -