આ હોટ અભિનેત્રીએ બોલિવુડમાં કર્યું કમબેક, બોલ્ડ તસવીરોને લઈ રહે છે ચર્ચામાં
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Apr 2018 01:47 PM (IST)
1
ફિલ્મ 'ધ જર્ની ઓફ કર્મ' નું વીડિયો ટીઝર 33 સેકન્ડનું છે. આ ટીઝરમાં શક્તિ કપૂર અલગ જ અંદાજમાં જોવા મળ્યો છે.
2
મુંબઈ: બોલિવૂડની હોટ એક્ટ્રેસ અને ઇન્ટરનેટ સેલિબ્રિટી પૂનમ પાંડે ફરી એક વખત બોલિવુડમાં એન્ટ્રી કરી રહી છે. પૂનમ પાંડે મોટા પડદા પર ફરી એક વખત જોવા મળશે. પૂનમ સાથે બોલિવૂડ અભિનેતા શક્તિ કપૂર જોવા મળશે. આ ફિલ્મનું નામ 'ધ જર્ની ઓફ કર્મ' છે. હાલમાં આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.
3
ટીઝરમાં પૂનમ પાંડે બોલ્ડ અંદાજમાં જોવા મળે છે.
4
'ધ જર્ની ઓફ કર્મ' એવી છોકરીની વાર્તા છે જે આર્થિક રીતે ગરીબ છે અને પોતાની માતા સાથે ર હે છે. તેનું સપનું આઇટી એન્જિનિયર બનીને અમેરિકામાં કામ કરવાનું છે. જોકે પૈસા ન હોવાના કારણે તેને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.