ટાઇગર શ્રોફની સિસ્ટર કૃષ્ણા શ્રોફે પોસ્ટ કરી બિકિનીમાં તસવીર, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Nov 2016 12:43 PM (IST)
1
2
3
4
5
6
7
થોડા દિવસ પહેલા જ કૃષ્ણા પોતાની ટોપસેલ તસવીર પોસ્ટ કરીને ખૂબ ચર્ચામાં રહી હતી. આ વખતે કૃષ્ણાએ પોતાની બિકિનીમાં તસવીર પોસ્ટ કરીને લોકોનું ધ્યાન ખેંચ્યુ છે.
8
કૃષ્ણાએ બિકીનીમાં એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી જેમાં તેણે લખ્યુ હતું કે Nights like these…relax the mind, body and soul.
9
મુંબઇઃ બોલિવૂડ એક્ટર જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફ પોતાની હોટ તસવીરો સોશિયલ મીડીયા પર પોસ્ટ કરવાને લઇને ચર્ચામાં રહેતી હોય છે.