‘જુડવા 2’ વર્ષની 10 સૌથી વધુ કમાણી કરતી ફિલ્મમાં સામેલ, જુઓ ટોપ-10 લિસ્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Oct 2017 07:48 AM (IST)

1
10. હિન્દી મીડિયમઃ 69 કરોડ રૂપિયા
2
9. બાદશાહોઃ 78.02 કરોડ રૂપિયા
3
8. જુડવા-2: 6 દિવસમાં 92 કરોડ રૂપિયાં.
4
7. બદ્રીનાથ કી દુલ્હનિયાઃ 116.60 કરોડ રૂપિયા
5
6. જોલી એલ. એલ. બી.-2: 117 કરોડ રૂપિયા
6
5. ટ્યૂબલાઈટ 121.25 કરોડ રૂપિયા
7
4. કાબિલ - 126.85 કરોડ રૂપિયા
8
3. ટોયલેટઃ એક પ્રેમ કથા - 133.60 કરોડ રૂપિયા
9
2. રઈસ - 139 કરોડ રૂપિયા
10
1. બાહુબલી-2: 511.30 કરોડ રૂપિયા
11
નવી દિલ્હીઃ વરૂણ ધવન, ફર્નાન્ડિઝ અને તાપસી પન્નૂ સ્ટારર ફિલ્મ જુડવા-2 રિલીઝ બાદથી જ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. ફિલ્મ 6 દિવસમાં 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે, જુડવા-2 ચાલુ વર્ષે રિલીઝ થયેલ એ ટોપ-10 ફિલ્મમાં સામલે થઈ ગઈ છે જેણે બોક્સ ઓફિસ પર 2017માં સૌથી વધારે કમાણી કરી છે. આ અવસર પર અમે તમને એવી 10 ફિલ્મો વિશે જણાવી રહ્યા છે જેણે ચાલુ વર્ષે સૌથી વધુ કમાણી કરી છે.