મુંબઈ: ટીવી એક્ટ્રેસ આશકા ગોરાડિયા હાલ માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. આશકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. આશકાએ બિકિનીમાં તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં આશકા ખૂબ જ હોટ લાગી રહી છે. અન્ય તસવીરોમાં આશકા પોલકા ડોટ વ્હાઈટ બીચવેયરમાં ખૂબ જ હોટ લાગી રહી છે. આશકા અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે. આ પ્રથમ વખત નથી કે આશકાએ હોટ તસવીરો શેર કરી હોય આ પહેલા પણ એક્ટ્રેસ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી ચૂકી છે. સોશિયલ મીડિયા પર આશકા ખૂબ જ એક્ટિવ છે. આશકા નાગિન-2 માં જોવા મળી હતી. આશકાએ 2002માં ટીવી વર્લ્ડમાં એન્ટ્રી કરી હતી. બિગ બોસમાં ભાગ લેવા પહેલા આશકા ખતરો કે ખિલાડી સીઝન 4માં પણ જોવા મળી હતી.