મુંબઈ: ટીવી એક્ટ્રેસ ભૂમિકા ગુરૂંગ હાલ પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. ટીવ સ્ક્રિન પર ખૂબ જ સિમ્પલ લૂકમાં જોવા મળતી ભૂમિકાએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ હોટ અને બોલ્ડ અંદાજમાં તસવીરો શેર કરી છે.


ટીવી સીરિયલ નિમકી મુખિયા અને નિમકી વિધાયકમાં લીડ રોલ પ્લે કરનાર ટીવી એક્ટ્રેસ ભૂમિકા ટીવી સ્ક્રિન પર બેહદ સિમ્પલ લૂકમાં જોવા મળે છે, પરંતુ ભૂમિકા રિયલ લાઇફમાં બેહદ હોટ અને સ્ટનિંગ છે.




હાલમાં ભૂમિકા ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે. ભૂમિકાએ જે તસવીરો શેર કરી છે જેમાં તે રેડ બિકિનીમાં જોવા મળી. ભૂમિકાનો આ લૂક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.