'ભાભીજી ઘર પર હૈં?'માં આ હોટ ગુજરાતી એક્ટ્રેસ અંગૂરી ભાભીની સૌતન બનીને આવશે, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફાલ્ગુનીનું કહેવું છે કે તે છેલ્લા ત્રણ વર્ષથી શૉમાં એક જ રૉલ અને એક જ ટ્રેકમાં કામ કરી રહી છે, જે તેને નવો રૉલ મળશે તો કામ કરવા તૈયાર છે. હાલ ગુલ્ફામ એક મેરિડ અને વહુનો રૉલમાં ફેમસ થઇ ચૂકી છે. ફાલ્ગુનીએ કહ્યું કે, જો શૉમાં તેને નવો પત્નીનો રૉલ મળશે તો તેના માટે એક સરપ્રાઇઝ હશે. તે મંગળસુત્ર, બંગડી અને સિંદુરને ખુબ પસંદ કરે છે.
મુંબઇઃ ટીવીનો સૌથી લોકપ્રિય શૉ ભાભીજી ઘર પર હૈ આજકાલ પબ્લિકમાં જબરદસ્ત ચર્ચાનો વિષય બન્યો છે. પબ્લિકમાંથી ખુબ સારા રિવ્યૂઝ મળી રહ્યા છે. શૉના દરેક કેરેક્ટર અંગુરી ભાભીથી લઇને તિવારીજી સુધીના દરેક કેરેક્ટરને લોકો પસંદ કરી રહ્યાં છે.
ફાલ્ગુની અનુસાર કેરિયરની શરૂઆત 2005 માં કરી હતી. તે ગુજરાતી ગુજ્જુભાઇમાં જોવા મળી હતી. ફાલ્ગુનીએ એક-બે મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તે ટીવી શૉ બડી દુર સે આયે હૈ માં ઇલા માસીના રૉલમાં જોવા મળી હતી. જોકે, તેને ઓળખ ભાભાજી ઘર પર હૈમાં કામ કર્યા બાદ મળવાની શરૂ થઇ ગઇ. મુંબઇમાં જન્મેલી ફાલ્ગુની મહેનત પર વિશ્વાસ રાખે છે.
બહુ ઓછા લોકો જાણતા હશે કે ફાલ્ગુની MBA કર્યા બાદ થિએટર સાથે જાડોયેલી છે. એક ઇન્ટરવ્યૂમાં ફાગ્લુનીએ જણાવ્યું હતું કે, હિરોઇન બનવાવાળી હું મારા પરિવારી એકમાત્ર લાડલી છું. ફાલ્ગુની લાઇમલાઇટમાં બની રહેવા માટે ફોટોશૂટ કરાવતી રહે છે. તેને ફોટોશૂટની કેટલીક તસવીરો અહીં બતાવવામાં આવી છે.
ફાલ્ગુનીનું કહેવુ છે કે જો શૉમાં તેનું લગ્ન તિવારીજી સાથે થશે તો શૉમાં એક નવો ટ્વીસ્ટ્સ આવી શકે છે. ભાભાજી ઘર પર હૈની આખી સ્ટૉરીલાઇન બદલાઇ જશે.
પરંતુ હવે મેકર્સ આ ટીવી શૉમાં મોટુ ટ્વીસ્ટ્સ લાવવા માગી રહ્યાં છે. શૉમાં તિવારીનો રૉલ કરી રહેલા રોહિત્સવ ગોડની સેકન્ડ વાઇફ તરીકે એક્ટ્રેસ ફાલ્ગુની રજનીને બતાવવા માગે છે, જોકે, ફાલ્ગુની હાલ શૉમાં ગુલ્ફામ કલીની ભૂમિકા નિભાવી રહી છે. હવે મેકર્સ ગુલ્ફામને તિવારીજીની બીજી પત્ની તરીકે રજૂ કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -