✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હિના ખાને કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ, ખૂબ જ બોલ્ડ અંદાજમાં મળી જોવા, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Oct 2018 07:52 PM (IST)
1

હિના ખાનને આજે પણ લોકો અક્ષરાના નામથી ઓળખે છે. હિના ખાને ભજવેલા પાત્ર અક્ષરાને લોકો આજે પણ યાદ કરે છે.

2

આ તસવીરોમાં હિના ખાન એકદમ બોલ્ડ લૂકમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં હિના ખાન અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે.

3

ઈન્સ્ટાગ્રામ પર તેની હોટ તસવીરોને ફેન્સ ખૂબ પસંદ કરે છે. હિના ખાને ફરી એક વખત પોતાની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

4

મુંબઈ: ટીવી એક્ટ્રેસ હિના ખાન પોતાની એક્ટિંગના કારણે જાણીતી છે. હિના ખાન સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે.

  • હોમ
  • મનોરંજન
  • હિના ખાને કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ, ખૂબ જ બોલ્ડ અંદાજમાં મળી જોવા, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.