✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટીવી હીરોઈન પ્રત્યુષા કોલ ગર્લ બની દેહના સોદા કરતી, બોયફ્રેન્ડ રાહુલે વેશ્યાવૃત્તિમાં ધકેલી હતી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Nov 2016 03:25 PM (IST)
1

વકીલનો દાવો છે કે પ્રત્યુષાનાં માતા-પિતાને ધમકી પણ મળી હતી ને તેની પણ તપાસ થવી જોઈએ. આ અંગે રાહુલરાજ સિંહે કહ્યું કે, ''પ્રત્યુષાએ મને કહ્યું હતું હતું કે, તેના મોમ અને ડેડ કોઈપણ ભોગે પૈસા કમાવા માગતા હતા, અને ફોન પર એ પોતાના મમ્મી-પપ્પાની જ વાત કરતી હતી ''

2

વકીલ ગુપ્તાનો દાવો છે કે 'રાહુલ અને પ્રત્યુષા વચ્ચે આ વાતચીત તેના મોતની થોડી વાર પહેલા જ થઈ હતી. આ કોલ પરથી સ્પષ્ટ થાય છે કે, પ્રત્યુષાને રાહુલ દ્વારા દબાણપૂર્વ પ્રોસ્ટીટ્યુશનમાં ધકેલવામાં આવી હતી.ત્યાર બાદના આ જ ફોન કોલમાં તેણી ઘણીવાર 'પ્રોસ્ટીટ્યુશન' શબ્દનો ઉપયોગ કરે છે. ''

3

રાહુલ તેને કંઈ નહીં કરવા અને પોતે અડધા કલાકમાં ઘરે પહોંચશે એવું કહે છે પણ પ્રત્યુષા એવો જવાબ આપે છે કે, અડધા કલાકમાં તો બધું પતી જશે. રાહુલ ઘરે પહોંચ્યો ત્યારે પ્રત્યુષાનો મૃતદેહ સીલિંગ ફેન સાથે લટકતો હતો. રાહુલ સામે આ કેસમાં ગુનાઈત દુષ્પ્રેરણાનો કેસ પછીથી નોંધાયો હતો.

4

પ્રત્યુષા આગળ કહે છે કે, “રાહુલ તને ખબર નથી કે મને કેટલું દુઃખ થાય છે. તુ સ્વાર્થી છે, તુ મને બદનામ કરી રહ્યો છે. લોકો મારા વિશે વાતો કરવા માંડ્યા છે અને મારાં માતા-પિતાને ઘટિયા કહેવા લાગ્યાં છે.” આ વાતચીતના અંતમાં પ્રત્યુષા કહે છે, રાહુલ, બધું ખતમ થઈ ગયું, હું પતી ગઈ. મર ગઈ મૈં.

5

રાહુલરાજ સાથે સાડા ત્રણ મિનિટની આ વાતચીતમાં પ્રત્યુષા કહે છે, “B******d man..I f**k so hard. In my life I f**k so hard…for everything. હું અહીં મારી જાતને વેચવા નહોતી આવીહું અહીં એક્ટિંગ કરવા આવી હતી…કામ કરવા. અને તેx આજે મને ક્યાં લાવીને મૂકી દીધી. ”

6

પ્રત્યુષાના માતા-પિતા શોમા અને શંકર બેનર્જીના વકીલ નીરજ ગુપ્તાએ દાવો કર્યો છે કે આ કોલથી સ્પષ્ટ થાય છે કે, પ્રત્યુષાને રાહુલ દ્વારા દબાણ કરીને પ્રોસ્ટીટ્યુશનમાં ધકેલવામાં આવી હતી. ત્યાર બાદના આ જ ફોન કોલમાં પ્રત્યુષા ઘણી વાર 'પ્રોસ્ટીટ્યુશન' શબ્દનો ઉપયોગ કરે છે. ''

7

પ્રત્યુષા અને રાહુલ વચ્ચેની છેલ્લી વાતચીતની ટ્રાન્સસ્ક્રિપ્ટ મુંબઈના એક જાણીતા અખબારમાં પ્રકાશિત કરાઈ છે. આ વાતચીતમાં પ્રત્યુષા ‘પ્રોસ્ટિટ્યુશન’ શબ્દનો ઉપયોગ કરે છે અને પોતે પોતાની જાત વેચવા નહોતી આવી એવો આક્રોશ પણ રાહુલ સામે ઠાલવે છે.

8

મુંબઈઃ ચાલુ વર્ષના એપ્રિલમાં રહસ્યમય રીતે મોતને ભેટેલી ટીવી સીરિયલ બાલિક બધૂની આનંદી એટલે કે પ્રત્યુષા બેનરજીને તેના બોયફ્રેન્ડ રાહુલરાજસિંહે વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધી હોવાનો ચોંકાવનારો દાવો પ્રત્યુષાનાં માતા-પિતાના વકીલે કર્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • ટીવી હીરોઈન પ્રત્યુષા કોલ ગર્લ બની દેહના સોદા કરતી, બોયફ્રેન્ડ રાહુલે વેશ્યાવૃત્તિમાં ધકેલી હતી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.