આ ટીવી એક્ટ્રેસે નવરાત્રીમાં પોતાની દીકરીની જ કરી પૂજા, જુઓ Pics
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીકરીના ઉછેર માટે રિતુએ લાંબો બ્રેક લીધો અને તે પછી તેણે 8 વર્ષ બાદ ‘બડે ભઈયા કી દુલ્હનિયા’થી કમબેક કર્યું. હાલ તે ટીવી શો ‘નજર’માં જોવા મળી રહી છે. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
રિતુએ એક્ટર ગૌતમ સેઠ સાથે લગ્ન કર્યા બાદ એક્ટિંગ વર્લ્ડથી બ્રેક લીધો હતો. બ્રેક દરમિયાન તેણે દીકરીને જન્મ આપ્યો અને તેના ઉછેરને કારણે એક્ટિંગ વર્લ્ડમાં પરત ફરવાની ઉતાવળ કરી નહીં.
મુંબઈઃ સીરિયલ ‘ક્યોંકિ સાશ ભી કભી બહુ થી’માં તુલસીની દીકરીની ભૂમિકા ભજવનાર ટીવી એક્ટ્રેસ રિતુ ચૌધરી શેઠની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરમાં રિતુ તેની 8 વર્ષની દીકરી ઈવાના સાથે જોવા મળી રહી છે. આ તસવીરો નવરાત્રીની નોમની છે જ્યારે રિતુએ કન્યા ભોજન કરાવ્યું હતું. રિતુએ કન્યા ભોજન દરમિયાન પોતાની દીકરીની જ પૂજા કરી, દીકરીને માતા માનીને તેના પગ ધોયા અને આશિર્વાદ લીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -