‘સાવધાન ઈન્ડિયા’ની આ એક્ટ્રેસ ફરી જોવા મળી બોલ્ડ લુકમાં, જુઓ Pics
રુમાએ કરાવેલા ફોટોશૂટમાં તેણે બોલ્ડનેસની તમામ હદ પાર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરુમા એમટીવીના શો ‘કૈસી યે યારિયા’થી ફેમસ થઈ હતી. આ પછી તેણે અનેક સિરીયલ્સમાં કામ કર્યું હતું. રુમા શર્મા રેડ બિકીનીમાં સુપર હોટ લાગી રહી છે.
રુમા બારમાં ધોરણનો અભ્યાસ પૂરો કર્યા પછી મુંબઇ શિફ્ટ થઈ હતી. રુમાએ ફિયર ફાઈલ્સ, સાવધાન ઈન્ડિયા અને શપથ જેવી સિરીયલ્સમાં કામ કર્યું છે.
રુમા DD1ના શો ‘રાહુલ’માં જોવા મળી હતી. જેમાં તેણે રજત ટોકસ સાથે જોડી બનાવી હતી. આ પછી તે દૂરદર્શનના જ શો ‘ઝરા સી બાત’માં પણ જોવા મળી હતી.
રૂમા જ્યારે છ વર્ષની હતી ત્યારે જ એક્ટિંગ ફિલ્ડમાં આવી હતી. દિલ્હીના શ્રી રામ સેન્ટર ઓડિટોરિયમમાં તેણે પોતાનો ફર્સ્ટ શો કર્યો હતો. આ પછી તે સ્ટાર ગોલ્ડની સિરીઝમાં જોવા મળી હતી.
રૂમા અનેક જાહેરાતમાં પણ જોવા મળી છે. જેમાં આઈડિયા, ટ્રિપલ ટ્રીટ આઈસક્રીમ અને ઈન્ડિયન ડેરીનો સમાવેશ થાય છે.
આ ફોટોશૂટમાં સિમ્પલ લાગતી રુમાની વાઈલ્ડ સાઈડ જોવા મળે છે.
રુમાએ જે ફોટોશૂટ કરાવ્યું છે. તેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
રુમા ટેલિવિઝન એક્ટ્રેસ છે અને ‘સાવધાન ઈન્ડિયા’ સહિત અત્યાર સુધીમાં અનેક ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. આ ઉપરાંત તે ‘દિમાગ કા દહિં’ નામની ફિલ્મમાં પણ જોવા મળી હતી.
નવી દિલ્હીઃ એક્ટ્રેસ રૂમા શર્મા હાલમાં પોતાની બોલ્ડ તસવીર માટે ઇન્ટરનેટ પર ચર્ચામાં છે. તેની તમામ તસવીરો તમે ઇન્સ્ટાગ્રામ પર જોઈ શકો છો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -