બોલીવૂડ એક્ટ્રેસ સારા ખાનનું અતરંગી રે ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે, ત્યારે 'અનુપમા' ફેમ રૂપાલી ગાંગુલીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે સારા સાથે ચકા ચક સોંગ પર જોરદાર ડાન્સ કરતી નજરે આવી રહી છે.
Urfi Javed Trolled: પૂર્વ બિગ બૉસ કન્ટેસ્ટન્ટ ઉર્ફી જાવેદ પોતાની ફેશન અને સ્ટાઇલને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. પછી તે એરપોર્ટ હોય કે ઘર, કે પછી માર્કેટ જ કેમ નથી હોતુ, ઉર્ફી જાવેદ દરેક જગ્યાએ પોતાના ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે. હવે એક્ટ્રેસને વધુ એકવાર ચર્ચા જગાવી છે, અને તે પોતાની બિકીની તસવીરોથી. એક્ટ્રેસ ઉર્ફી જાવેદને પરંતુ આ વખતે ખુબ ખરાબ રીતે ટ્રૉલ થવાનો વારો આવ્યો છે, ફેન્સ તેની તસવીરો પર વિચિત્ર અને ગંદી કૉમેન્ટ્સ કરી રહ્યાં છે. ઉર્ફી જાવેદે ઇન્સ્ટાગ્રામ તાજેતરમાં બિકીની તસવીરો શેર કરી છે, એક્ટ્રેસે જે તસવીરો શેર કરી છે તેમાં તે સ્વિમસૂટ પહેરીને એકદમ સેક્સી અંદાજમાં પૉઝ આપતી દેખાઇ રહી છે. સ્વિમિંગ પૂલની પાસે તેની આ તસવીરો ઇન્ટરનેર પર ખુબ ધમાલ મચાવી રહી છે. ઉર્ફી જાવેદની આ તસવીરો જોઇને કેટલાક યૂઝર્સ તેને ગંદી રીતે ટ્રૉલ કરી રહ્યાં છે, અને ખરાબ કૉમેન્ટ્સ પણ કરવા લાગ્યા છે. એક યૂઝરે તમામ હદો પાર કરતા તેની આ તસવીરો પર કૉમેન્ટ કરીને લખ્યું- પૉ**** વીડિયો કેમ નથી બનાવતી?". ઉર્ફીની તસવીરો પર યૂઝર્સ તરફથી નેગેટિવ કૉમેન્ટ્સનો વરસાદ શરૂ થઇ ગયો છે.