✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ ટીવી એક્ટ્રેસનો તેની બહેને જ પોસ્ટ કર્યો ન્યૂડ વીડિયો, ભૂલ ખબર પડી ત્યાં સુધીમાં....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Jun 2018 07:18 AM (IST)
1

નવી દિલ્હીઃ હાલમાં બિગ બોસ ફેમ અને ટીવી એક્ટ્રેસ સારા ખાન તેના એક વીડિયોને લઈને ચર્ચામાં છે. તેનો બાથટબમાં નહાતો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સારા ન્યૂડ જોવા મળી રહી છે. એટલું જ નહીં સારાનો વીડિયો તેની બહેન આર્યાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કર્યો છે. આયરાએ સારાના બાથટબનો વીડિયો ઈન્સ્ટાસ્ટોરી પર પોસ્ટ કર્યો હતો.

2

સારા ખાને જણાવ્યું હતું કે તેને પોતાની ભૂલ ખબર પડી હતી પરંતુ ત્યાં સુધીમાં તો મોડું થઈ ચૂક્યું હતું.

3

જ્યારે આ વીડિયો પોસ્ટ કર્યાની ખબર પડી ત્યાં સુધીમાં તો યુઝર્સ આ વીડિયોના સ્ક્રિનશોટ લઈ ચૂક્યા હતાં.

4

5

6

જોકે શોમાંથી બહાર આવીને સારાએ ખુલાસો કર્યો હતો કે ‘બિગ બોસ’માં રૂપિયાની લાલચ આપીને તેના લગ્ન કરાવાયાં હતાં.

7

સારા ખાન ‘બિગ બોસ 4’માં જોવા મળી હતી. આ શોમાં અલી મર્ચન્ટ પણ હતો. આ શો દરમિયાન જ તેણે લગ્ન કર્યાં હતાં.

8

9

આ પછી સારાની બહેન આયરાએ બાથટબની તસવીર પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.

10

જોકે, આ મામલે ‘બિગ બોસ’ની એક્સ કન્ટેસ્ટન્ટ સારાએ કહ્યું હતું કે આ બધું કેવી રીતે થયું તેને કશી જ ખબર નથી.

  • હોમ
  • મનોરંજન
  • આ ટીવી એક્ટ્રેસનો તેની બહેને જ પોસ્ટ કર્યો ન્યૂડ વીડિયો, ભૂલ ખબર પડી ત્યાં સુધીમાં....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.