✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રીતિક રોશનની હીરોઈન બનશે આ ટીવી એક્ટ્રેસ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Feb 2018 12:19 PM (IST)
1

ઘણાં સમયથી એ વાતની ચર્ચા હતી કે આ ફિલ્મમાં રિતિક સાથે એક્ટ્રેસ કોણ હશે. હવે ફિલ્મના સેટની કેટલીક તસવીર સામે આવી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

2

જણાવીએ કે, ડાયરેક્ટર વિકાસ બહલની આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી અને પંકજ ત્રિપાઠી જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2019માં રિલીઝ થશે.

3

આ તસવીરમાં જોવા મળે છે કે રિતિક ટીવી એક્ટ્રેસ મૃણાલ ઠાકુર સાથે ઘાટ પર બેઠા છે. કહેવાય છે કે મૃણાલ આ ફિલ્મની એક્ટ્રેસ હશે.

4

અહેવાલ અનુસાર મંગળવારે ગંગા ઘાટ પર પૂજા બાદ બપોરે 2 કલાકે શૂટિંગ શરૂ થયું. રામનગર ફોર્ટમાં રિતિક અને મૃણાલે શોટ આપ્યા.

5

ફોર્ટના એક ભાગને શૂટ માટે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ફેરવવામાં આવ્યો છે. કહેવાય છે કે ફિલ્મમાં રિતિકની પ્રેમિકાની ભૂમિકામાં મૃણાલ જોવા મળશે.

6

નવી દિલ્હીઃ રિતિક રોશનની આગામી ફિલ્મ સુપર 30ને લઈને તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. હાલમાં ફિલ્મનું શૂટિંગ ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં ચાલી રહ્યું છે. હાલમાં જ ફિલ્મનો ફર્ટ લૂક સામે આવ્યો હતો જેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

  • હોમ
  • મનોરંજન
  • રીતિક રોશનની હીરોઈન બનશે આ ટીવી એક્ટ્રેસ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.