ભાજપના કયા ધારાસભ્યએ ન ભર્યો સર્વિસ ટેક્સ, કોણે કરી ફરિયાદ, જાણો વિગત
જોકે આ અંગે ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા ટેક્સ ભરવામાં આવ્યા છે કે નહીં તેની ચોક્કસ ખરાઈ કરવામાં જ ખરી હકીકત બહાર આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરેરાશ 2 લાખથી 7 લાખ સુધીની આવક મેળવી હતી તેમ છતાં સર્વિસ ટેક્સ ભર્યો ન હતો જેની યોગ્ય તપાસ કરવાની માંગણી અમિત તિવારી દ્વારા કરવામાં આવી છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
સુરત: સુરતના લિંબાયત વિધાનસભાનાં ધારાસભ્ય સંગીતા પાટીલે એફીડેવીટમાં દર્શાવ્યા મુજબ લેબર કોન્ટ્રાક્ટરની આવક મેળવી હોવા છતાં સર્વિસ ટેક્સ ભર્યો ન હોવાની ફરિયાદ અમિત તિવારી નામના વ્યક્તિ દ્વારા સેન્ટ્રલ એક્સાઈઝને કરવામાં આવી છે તેવું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -