ટીવીમાં કિન્નર તરીકે ફેમસ થયેલી આ હૉટ એક્ટ્રેસે કર્યાં લગ્ન, જુઓ ઇનસાઇડ Photos
રુબીના અને અભિનવની પહેલી મુલાકાત ગણપતિ મહોત્સવ દરમિયાન થઇ હતી. ત્યારબાદ બન્નેએ ટીવી શૉ 'છોટી બહુ'માં સાથે કામ કર્યું. આ દિવસોમાં રુબીના 'શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી'માં જોવા મળી. આમાં તે એક ટ્રાન્સજેન્ડર સૌમ્યાનો રૉલ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવરરાજા બનેલો અભિનવ પણ આ પ્રસંગે બિલકુલ સ્વેગમાં દેખાઇ રહ્યો હતો. તેને શેરવાણીની સાથે આંખો પર ગૉગલ્સ ચઢાવતા પુરા સ્વેગમાં એન્ટ્રી કરી હતી.
શિમલામાં લગ્ન બાદ ન્યૂલીમેરિડ કપલ લુઘિયાના જશે, ત્યાં અભિનવનું હૉમટાઉન છે. આ બાદ 28 જૂને મુંબઇમાં ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન રાખવામાં આવ્યું છે.
લગ્ન પહેલા બુધવારે આ કપલની મહેંદી અને સંગીત સેરેમની યોજાઇ હતી.
ઉલ્લેખની છે કે, રુબીના અને અભિનવના લગ્ન શિમલામાં પંજાબી અને હિમાચલી રીત-રિવાજ પ્રમાણે થયા હતાં.
રુબીનાએ સફેદ રંગના લંઘાની સાથે ગોલ્ડન કલીરે પહેર્યા હતાં.
રુબીનાએ આ લૂકમાંથી કોઇની પણ નજર હટતી ન હતી. સફેદ રંગોમાં બ્રાઇડલ લેંઘાએ રુબીનાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા હતાં.
દુલ્હન બનેલી રુબીના ઘૂંઘટની નીચે પરફેક્ટ ઇન્ડિયન બ્રાઇડના લૂકમાં દેખાઇ રહી હતી.
રુબીનાની એન્ટ્રી એટલી શાનદાર હતી કે દરેકે પોતાના કેમેરામાં તેને કેદ કરી લીધી.
સફેગ રંગના એમ્બ્રૉયડેડ લેંઘામાં સજેલી રુબીનાની એન્ટ્રી એટલી ખાસ હતી કે તે બધાથી અલગ દેખાતી હતી. રુબીના લગ્ન મંડપમાં એન્ટ્રી પહેલા ફૂલોની ચાદરની નીચે આવી રીતે નાચી હતી.
રુબીના અને અભિનવના લગ્નનું આયોજન રુબીનાના હૉમટાઉન શિમલામાં થયું, લગ્ન મંડપમાં એન્ટ્રી કરતી રુબીના આવા અંદાજમાં જોવા મળી હતી.
મુંબઇઃ શક્તિ સીરિયલમાં કિન્નર બહુની ભૂમિકા નિભાવવા વાળી એક્ટ્રેસ રુબીના દિલૈકે 21 જૂને બૉયફ્રેન્ડ અભિનવ દુબે સાથે લગ્ન કરી લીધા છે. રુબીના લગ્નના જોડામાં એકદમ સુંદર લાગતી હતી, અહીં તેની કેટલીક તસવીરો બતાવવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -