✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિક પંડ્યા અને આ ટીવી સ્ટારની વચ્ચેની વાતચીત થઈ વાયરલ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Sep 2017 07:32 AM (IST)
1

હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયા સીરીઝની પહેલી મેચમાં સૌથી વધારે રન બનાવીને તેણે ઘણા સેલેબ્રિટિઝનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હોસ્ટ તરીકે શિબાનીએ ઘણા ક્રિકેટર્સ સાથે વાતચીત કરીને ઓળખાણ બનાવી છે.

2

શિબાની હાલમાં ક્રિકેટથી દૂર છે અને ફોટોશૂટમાં વ્યસ્ત છે. આઈપીએલ શરૂ થતા જ તે ફરીથી ક્રિકેટ સાથે જોડાઈ જશે. તે ઘણી આઈપીએલ સિઝનને હોસ્ટ પણ કરી ચૂકી છે. હાર્દિક પંડ્યા સાથે તેની સારી બોન્ડીંગ છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પંડ્યાના શાનદાર પ્રદર્શન બાદ શિબાનીએ ટ્વીટર પર તેને અભિનંદન પાઠવ્યા હતા. જે બાદથી જ તેમની ટ્વીટર પોસ્ટ વાઈરલ થઈ ગઈ છે.

3

શિબાની અને પંડ્યા વચ્ચે ટ્વીટર પર વાત થઈ જે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. તમે જ જોઈલો બંને વચ્ચે શું વાત થઈ…

4

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા હાલ છવાઈ ગયો છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017ના ફાઈલનમાં પાકિસ્તાન વિરૂદ્ધ તાબડતડ બેટિંગ કર્યા બાદ તેના ફેન ફોલોઇંગની સંખ્યા ખૂબ વધી ગઈ છે. 23 વર્ષના પંડ્યાના ઓલરાઉન્ડર પ્રદર્શનથી ટીવી હોસ્ટ અને મોડલ શિબાની દાંડેકર પણ પ્રભાવિત થઈ છે. શિબાનીના અનેક ક્રિકેટ ખેલાડીઓ સાથે સારા સંબંધ છે.

  • હોમ
  • મનોરંજન
  • હાર્દિક પંડ્યા અને આ ટીવી સ્ટારની વચ્ચેની વાતચીત થઈ વાયરલ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.