✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

17 વર્ષની ઉંમરે આ ટીવી એક્ટ્રેસ બની હતી મા, આ રીતે ઉજવ્યો બાળકોનો 23મો જન્મદિવસ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Jun 2018 07:41 AM (IST)
1

2

ઉર્વશીનું લગ્નજીવન બહુ લાંબો સમય ચાલ્યું નહોતુ. લગ્નના માત્ર 2 વર્ષ બાદ તેના છૂટાછેડા થઈ ગયા હતા.

3

બંને પુત્રોના જન્મદિવસને ખાસ બનાવવા માટે ઉર્વશીએ તેની ઉજવણી ફેમિલી સાથે કરી.

4

નાની ઊંમરે તેણે લગ્ન તો કર્યા એટલું જ નહીં પરંતુ નાની ઊંમરે તે માતા પણ બની ગઈ. 17 વર્ષની ઊંમરમાં ઉર્વશીએ બે જુડવા બાળકો સાગર અને ક્ષિતિજને જન્મ આપ્યો હતો.

5

ઉર્વશીનું જિવન ખૂબ જ ઉતાર-ચઢાવભર્યું રહ્યું છે. તેણે નાની ઊંમરમાં લગ્ન કરી લીધા હતા. જ્યારે તેણે લગ્ન કર્યા ત્યારે તેની ઊંમર માત્ર 16 વર્ષ જ હતી.

6

નવી દિલ્હીઃ ઉર્વશી ધોળકીયા ટીવી સિરિયલ ‘કસૌટી જિંદગી કી’માં કોમોલિકા બસુની ભૂમિકા નિભાવીને જાણીતી થઈ હતી. ઉર્વશી ધોળકિયાએ હાલમાં જ પોતાના જુડવા દીકરાઓનો જન્મદવિસ ઉજવ્યો. ઉર્વેશીએ દીકરાઓની બાળપણની તસવીરની સાથે એક વીડિયો પોસ્ટ કરતાં એક ખાસ મેસેજ પણ લખ્યો.

  • હોમ
  • મનોરંજન
  • 17 વર્ષની ઉંમરે આ ટીવી એક્ટ્રેસ બની હતી મા, આ રીતે ઉજવ્યો બાળકોનો 23મો જન્મદિવસ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.