રાહુલ દ્રવિડના આ 3 શિષ્યોએ કર્યો રનોનો ઢગલો, ઇંગ્લેન્ડમાં ફટકાર્યા 15 છગ્ગા-51 ચોગ્ગા
ઓસ્ટ્રેલિયા માટે ટાયે 09 ઓવરમાં 100 રન આપ્યા, જ્યાર રિચર્ડસને 3 વિકેટે 92 રન ખર્ચ કર્યા જ્યારે માર્કસ સ્ટોયનિસે 85 રન આપ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈંગ્લેન્ડે વનડેમાં ત્રીજી વખત 400થી વધારે રનનો સ્કોર બનાવ્યો છે. સૌથી વધારે 400+ રન બનાવવાનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના (06) નામે છે.
ઈંગ્લેન્ડ તરફથી એલેક્સ હેલ્સે 147 રન બનાવ્યા. જોની બેયરસ્ટોએ 139 રનની તોફાની શતકીય ઈનિંગ રમી. ઓપનર બેયરસ્ટોએ 82 અને ઈયન મોર્ગને 67 રન બનાવ્યા હતા.
એલેક્સ હેલ્સે જાય રિચર્ડસનને 46મી ઓવરમાં છગ્ગો ફટકારીને ટીમને 444 રનના આ પહેલાના રેકોર્ડને પાર પહોંચાડ્યા હતા. આ પહેલાનો રેકોર્ડ પણ ઇંગ્લેન્ડના નામે હતો, જે 2016માં પાકિસ્તાન વિરૂદ્ધ ટ્રેન્ટ બ્રિજમાં 3 વિકેટ ગુમાવીને 444 રન બનાવ્યા હતા.
નવી દિલ્હીઃ વનડે રેન્કિંગમાં નંબર-1 ટીમ ઇંગ્લેન્ડે ઈતિહાસ રચી દીધો છે. ઇંગ્લેન્ડે પુરોષોની વનડે ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 6 વિકેટ ગુમાવીને 481 રન બનાવ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -