✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગોવાનો માલ્યાનો વિલા ખરીદનારા સચિન જોશીની પત્નિ હતી હોટ મોડલ, લગ્ન પછી બદલ્યું નામ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Apr 2017 02:21 PM (IST)
1

2

3

4

5

ઉર્વશીએ કરિયરમાં બહુ જલ્દી લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. તેને કહ્યું કે મેં જ્યારે લગ્ન કર્યા, ત્યારે મારી પાસે ઘણી ફિલ્મોની ઑફર હતી. લગ્ન પછી ઉર્વશીએ પોતાનું નામ બદલી નાંખ્યું હતું.

6

ઉર્વશી એક મોડલ હોવાના કારણે હંમેશાં ચર્ચામાં રહી છે. પરંતુ હાલના દિવસોમાં તેનું વજન વધી જવાના કારણે જાડી થઈ ગઈ છે. ઉર્વશી મા બન્યા પહેલા તેનું વજન 56 કિલો હતું. અને પુત્રીના જન્મ પછી તેનું વજન 86 કિલો થઈ ગયું હતું.

7

બોલીવુડના અભિનેતા સચિન જોશીની પત્નીનું નામ ઉર્વશી શર્મા છે. જે એક સમયમાં હોટ મોડલ હતી. ઉર્વશીએ સચિન જોશી સાથે માત્ર 27 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા.

8

મુંબઈ: લિકર કિંગ વિજય માલ્યાને લોન આપનાર બેંકોએ સ્ટેટ બેંકની આગેવાનીમાં ગોવાનો કિંગફિશર વિલા 73.01 કરોડ રૂપિયામાં વેચ્યો છે. અને આ વિલાને બોલીવુડ અભિનેતા અને બિઝનેસમેન એવા સચિન જોશીએ ખરીદ્યો હતો.

  • હોમ
  • મનોરંજન
  • ગોવાનો માલ્યાનો વિલા ખરીદનારા સચિન જોશીની પત્નિ હતી હોટ મોડલ, લગ્ન પછી બદલ્યું નામ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.