વરૂણ ધવન કોની સાથે લંડનમાં માણવા ગયેલો વેકેશન? જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મોની વાત કરીએ તો થોડાક દિવસો પહેલા તેની ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ થઇ. આમાં તેની એક્ટિંગની પ્રસંશા કરવામાં આવી હતી. હાલ તે કલંકનું શૂટિંગ પણ કરી રહ્યો છે. ઉપરાંત તેની ફિલ્મ સુઇ ધાગા ટુંકસમયમાં રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ ડેટ 28 સપ્ટેમ્બર, 2018 રાખવામાં આવી છે.
તાજેતરમાં વરુણ ધવન પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલને લઇને લંડનની ગલીઓમાં ફરી રહ્યો છે. આના કેટલાક ફોટોઝ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. આ લવ કપલની સાથે લંડનમાં ડાયરેક્ટર શશાંક ખેતાન અને તેની પત્ની નલિની પણ જોડાઇ છે. ડિરેક્ટર શશાંક ખેતાને તેના ઇન્સ્ટા એકાઉન્ટ પરથી લવબર્ડની તસવીરો શેર કરી છે.
હાલમાં વરુણ ધવન અને નતાશાની સાથે રોહિત ધવન લંડનમાં વેકેશન મનાવી રહ્યાં છે. એક વખત વરુણે મીડિયા સાથ વાત કરતાં કહ્યું હતું કે, હું નથી ઇચ્છતો કે મારી પર્સનલ લાઇફ માડિયામાં એક્સપૉઝ થાય, આવુ થાય તો પોતાની પર્સનલ લાઇફ પુરી થઇ જાય છે.
નવી દિલ્હીઃ વરુણ ધવન બૉલીવુડનો સૌથી ચર્ચિત એક્ટરમાંનો એક છે. સાથે જ તેના ફેન ફોલોઇંગ પણ ખુબ વધારે છે. પોતાની પ્રૉફેશનલ લાઇફની અપેક્ષા પર્સનલ લાઇફ બહુજ શાંત છે. તે પોતાના રિલેશનશિપ વિશે વધુ વાત નથી કરતો. ગયા વર્ષે જ તેને પોતાની રિલેશનશિપ અને ગર્લફ્રેન્ડ નતાશા દલાલ વિશે મીડિયામાં પહેલીવાર વાત કરી હતી. તાજેતરમાં બન્નેને એરપોર્ટ પર દેખાવમાં આવ્યા. સુત્રો બન્ને લંડન માટે રવાના થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -