ગાયક આદિત્ય નારાયણને લિપલોક Kiss કરીને ફરી ચર્ચામાં આવી આ એક્ટ્રેસ, જાણો વિગેત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 May 2018 07:14 AM (IST)

1
વીડિયોમાં તે મોનાલીસાની સાથે લિપલોક કરતો પણ નજર આવ્યો છે. બંનેના કિસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 16 લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે.
2
હકીકતમાં આ કિસિંગ સીન આદિત્ય નારાયણનું ગીત મૂડ બિગાડેલુમાં છે. ગત કેટલાક દિવસોથી આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક્ટર આદિત્ય નારાયણ, ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસાની સાથે ડાન્સ કરતો, ગીત ગાતો નજર આવી રહ્યો છે.
3
નવી દિલ્હીઃ ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ ટીવી ઇન્ડસ્ટ્રીમાં બે મોટા રિયાલિટી શોમાં ભાગ લઈને પોતાની ઓળખ બનાવી લીધી છે. ભોજપુરી ફિલ્મોમાં હોડ એન્ડ બોલ્ડ અંદાજ માટે જાણીતી મોનાલીસા ફરી એક વખત ચર્ચામાં છે. ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણની સાથે કિસિંગ સીનને લઈને તે ચર્ચામાં છે.