Video: ભોજપુરી હસીના Namrata Mallaએ શેર કર્યો કમર લટકાવતો ડાન્સ વીડિયો, જુઓ ગજબના મૂવ્ઝ

એક્ટ્રેસ નમ્રતા મલ્લાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં એક્ટ્રેસ ફ્લૉરલ બિકીની પહેરીને ફૂલ વૉલ્યૂમમાં પોતાની કમર મટકાવી રહી છે.

Continues below advertisement

Namrata Malla Dance Video: ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા મલ્લા (Namrata Malla) હંમેશાથી પોતાની નમકીન અદાઓનો જલવો ફેન્સને બતાવતી રહે છે, અવારનવાર પોતાના ડાન્સ વીડિયો શેર કરીને ફેન્સના દિલ ધડકાવતી રહે છે. હવે તાજેતરમાં જ તેને પોતાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કમર લટકાવતી ડાન્સ કરતી દેખાઇ રહી છે, તેના ડાન્સ મૂવ્ઝ જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે. 

Continues below advertisement

એક્ટ્રેસ નમ્રતા મલ્લાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં એક્ટ્રેસ ફ્લૉરલ બિકીની પહેરીને ફૂલ વૉલ્યૂમમાં પોતાની કમર મટકાવી રહી છે. એક્ટ્રેસે આ દરમિયાન કાનોમાં મોટી મોટી ઇયરરિંગ્સ અને આંખોમાં ગ્લિટરી આઇશેડો લગાવી રાખ્યા છે, એટલુ જ નહીં ખુલ્લા વાળ રાખીને ડાન્સ મૂવ્ઝથી ફેન્સને પોતાની સેક્સી અદાઓ બતાવી રહી છે. ખાસ વાત છે કે, એક્ટ્રેસ નમ્રતા મલ્લા એક પ્રૉફેશનલ બેલી ડાન્સર છે, અને આ કલા તે હંમેશા દર્શકોની સાથે શેર કરતી રહે છે. 

નમ્રતા મલ્લાએ આ વીડિયો શેર કરતા તેને પોતાના ફેન્સને પુછ્યુ હતુ કે આ ડાન્સ કેવો લાગ્યો... આવામાં ફેન્સ એક્ટ્રેસના ડાન્સ વીડિયો પર જબરદસ્ત લાઇક્સ અને કૉમેન્ટ કરવા લાગ્યા હતા. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર સેન્સેશન બની ચૂકી છે, અને તેના ઇન્સ્ટાગ્રામ પર 1.4 મિલીયન ફોલોઅર્સ થઇ ચૂક્યા છે.

આ પણ વાંચો.......... 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 213 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ નવસારીના વાંસદામાં 16 ઇંચ ખાબક્યો

Horoscope Today 14 July 2022: મિથુન, કન્યા, મકર રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ, જાણો આજનું રાશિફળ

ફક્ત ખાવાનું અને જનસંખ્યા વધારવી, આ કામ તો પ્રાણીઓ પણ કરે છેઃ મોહન ભાગવત

T20 વર્લ્ડકપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ટી20 સીરીઝ, આ રહ્યું પુરેપુરુ શિડ્યૂલ

India Corona Cases Today: કોરોનાના કેસમાં વધારો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકોના થયા મોત ?

IOS 16: Public Beta વર્ઝન રિલીઝ, આ રીતે કરો તમારા iPhoneમાં ઇન્સ્ટૉલ

Continues below advertisement
Sponsored Links by Taboola